________________
અથ શ્રી ભદ્રા વિચાર.
( ૨૫ ) तारा बलेन किं तत्र । चंद्रमायविदुर्बलं ॥ नहिं आधार ते वल्ली । न पतंति महा दुमं ॥६६॥ | ભાવાર્થ –કૃષ્ણપક્ષમાં ચંદ્રમાને પ્રભાવ (બળી નહિ માટે તારાનું બળ વિચારવું. તે ઊપર દ્રષ્ટાંત કહે છે. જેમ, કેઈ સ્ત્રીને સ્વામી દેશ પરદેશ ગયે હોય અથવા ગાંડે થયે હેય ત્યારે તે સ્ત્રી પિતાના ઘરનું કામકાજ સારી રીતે ચિત્ત રાખી કરતી નથી પણ તેનું ચિત્ત બેભાન રહે છે, તેમ ચંદ્રમાં કૃષ્ણપક્ષમાં ક્ષણ કળાને હોવાથી તે બરાબર ફળ આપી શકતા નથી તે માટે તારાનું બળ જેવું, અને તેથી શુભાશુભ ફળને વિચાર લે. તે પુર્ણ ફળ આપે છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. વળી કેઈ આશાર્યને મત એવો છે, કે જેમ મોટું વૃક્ષ પડે ત્યારે ઊપર ચડેલી વેલીઓ તે વૃક્ષને આધાર આપી શકતી નથી તેમ ચંદ્રમાં દુર્બળ હેય તે તારા બળથી શું થાય ? ૬૫-૬૬
अथ श्री भद्रा विचार. शुक्ले चोथ एकादशि रात्रौ । अष्टमि पूर्णिमादिवा ॥ क्रश्नच त्रिदशा रात्रौ । दिपा सप्त चतुर्दशि ॥७॥ (किन्ह निशितइए दशमि । सप्तमिचाउदाश च अहवुठी।। શુ ચતુર્થાશનિાશામ પુનમા વિવાદા) रात्रिभद्रादिवायस्य । दिवा भद्रा यदा निशी ॥ न तत्र भद्रा दोषस्यात् । सर्व कार्याणि साधयेत् ॥६९॥
ભાવાર્થ-શુક્લપક્ષમાં ચોથ તથા અગીઆરશે રાત્રીના ભાગમાં વીછી જાણવી, અને આઠમ તથા પુનમે દીવસના ભાગમાં વીછી જાણવી; અને કૃષ્ણપક્ષમાં ત્રીજ તથા દશમે રાત્રીના ભાગમાં વિષ્ટી જાણવી, અને સાતમ તથા ચોદશે દીવસના ભાગમાં વીટી
Jain Education International
For Private & Personal Use Only
i www.jainelibrary.org