________________
( ૨૪)
શ્રી નરચંદ્ર જેન
તિષ ભાગ ૧ લો.
જન્મનક્ષેત્રથી ત્રણ ત્રણ નક્ષેત્રની એક એક નાડી કહેવાય. તેમાં પાંચમી, ત્રીજ, સાતમી તારા વર્જવી. બાકી તારા લેવી.
જન્મ નક્ષેત્રથી દીન નક્ષેત્ર સુધી ગણી તેને નવે ભાગ દેતાં શેષ રહે તે તારા જાણવી.
હવે તારાનાં નામ કહે છે–પ્રથમ શાંન્તા, બીજી મનેહર, ત્રીજી કુર, ચોથી વિજયા, પાંચમી કુલભવા, છડી પટ્ટમની, સાતમી રાક્ષસ, આઠમી બાળા, અને નવમી આનંદા,
જન્મની બીજ, છઠ્ઠી, ચેથી, આઠમી, નવમી એ છ તારા ભલી (ફળદાયક ) જાણવી.
નવમી, છઠ્ઠી, ચેથી તારા સર્વમાં શ્રેષ્ઠ છે; બીજી, પેલી, આઠમી તારા મધ્યમ છે; ત્રીજી, પાંચમી, સાતમી તારા અધમ છે માટે તે ત્યાગ કરવી. કૃષ્ણપક્ષમાં પહેલી, સાતમી, ત્રીજી, પાંચમી તારા ચાલવામાં શુભ છે; પણ એ તારામાં જે રોગ થાય તે મૃત્યુ પામે છે ૫૮-૬૪ છે
અથ શ્રી તારો બલ યંત્ર, તારા. મધ્યમ મધ્યમ જઘન્ય ઉતકૃષ્ટ જઘન્યાઉત કૃષ્ટ જઘન્ય મધ્યમ ઉતકૃષ્ટ જન્મ અશ્વ. ભરણ.કૃતિકા રહિ. મૃગશિ. આદ્રા. પુનર્વસુ પૂ. અલૈ. કર્મ. મઘા. પૂર્વા. ઉત્તરા. હસ્ત. ચિત્રા. સ્વાતિ વિશા. અનુ. ચેષ્ટા. આધાન. મૂલ. પૂ. ઉત્તરા. શ્રવણ ધનિ. શત. પૂર્વા. ઉત્તરા. રેવતિ.
अथ श्री चंद्रभंग विचार. न कृश्नपक्षे शशिनः प्रभावः । ताराबलं तत्र विचारणिया ॥ देशांतरस्थे विकले च पत्यौ । सर्वाणि कार्याणि करोति नारी ॥ ६५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org