________________
( ૨૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો.
जन्मस्थेन शशांकेन । पंचकार्याणि वर्जयेत् ।। यात्रा युद्धं विवाहं च । क्षौरं गृह प्रवेशनं ॥५५॥ खले क्षेत्रे गृहे ग्रामे । व्यापारे राजदर्शने ॥ नामराशि प्रधानत्वं जन्मराशि न चिंतयेत् ॥५६।। क्षारे रोगी गृहे भंग । यात्रायां निर्धनो भवेत् ॥ विवाहे विधवा नारि । युद्धे च मरणं भवेत् ॥५७॥
ભાવાર્થ –ચંદમાં જન્મને પહેલે હોય તે પુષ્ટી કરે, બીજે ચંદ્રમાં દુઃખ કરે, ત્રીજે રાજમાં સન્માન કરાવે, એથે કલેષ કરાવે, પાંચમે અર્થને નાશ કરાવે, છ ધન ધાન્યને સમાગમ કરાવે, સાતમો રાજમાં સન્માન કરાવે, આઠમે પ્રાણુને કષ્ટ કરાવે, નવમે કાયાની હાની કરાવે (કૃશ્નપક્ષમાં તથા શુકલ પક્ષમાં નવ સારે), દશમે ચંદ્રમાં સીદ્ધી કરે, અગ્યારમે ચંદ્રમા સદા જય કરાવે, બારમે ચંદ્રમા મૃત્યુ કરાવે. પહેલે, ત્રીજે, છઠ્ઠ, સાતમે, દશમે, અગ્યારમે, સદા શુભ કરે. શુકલ પક્ષમાં બીજે, પાંચ, નવમે, શુભ જાણો. પિતાની રાશીએ રહ્યાં થકાં એ ચંદ્રમા ભલા. એવી રીતે બાર ચંદ્રમાનું ફલ કહ્યું છે. ચોથે, આઠમે, બારમે કૃષ્ણપક્ષમાં સારે જાણ. શુકલપક્ષમાં બીજે, નવમો, પાંચમો ભલે. જેમ માતા પુત્રનું પાલન કરે તેમ ચંદ્રમા રક્ષણ કરે છે. પણ જન્મને ચંદ્રમા જાત્રા, યુદ્ધ, વિવાહ, પ્રથમ મુંડન, ઘર પ્રવેશ એ પાંચ કામને વિષે વર્જ. વળી કેટલા કામમાં નામ રાશી સર્વ ગ્રહમાં લેવી તે કહે છે. અને એટલે ખેતરમાં, ઘર પ્રવેશમાં, ગામ જવામાં, વેપારમાં, રાજાની મુલાકાતમાં, એટલા કામમાં નામની રાશી પ્રધાન જાણવી. જન્મ રાશી ન જેવી એમ શાસ્ત્રનું પ્રમાણ છે. ઉપર કહ્યા પ્રમાણે ન કરે તો તેનું ફળ નીચે પ્રમાણે –
પ્રથમ ચંદ્રમામાં મુંડન કરાવે તે રોગી થાય, ઘર બંધાવે
આ એ ચંદ્રમા ભય
તેલ કહ્યું છે.
ભો
માં સારે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org