________________
અથ શ્રી ગ્રહ અતીચાર વક્રી થાય તેનું ફળ.
( ૧૧ ).
ભાવાર્થ –ત્રણ ગ્રહ એક મહીને એક રાશી ભગવે છે. તે રવી, બુધ, શુક્ર, એ ત્રણે ગૃહની એક માસની સ્થિતિ સમજવી. મંગળવાર દેઢ માસ એક રાશી ભેગવે, ગુરૂ તેર માસ એક રાશી ભગવે, અને શનિશ્ચર ત્રીસ મહિના એક રાશી ભગવે (અઢી વરસ). રાહુ અને કેતુ અઢાર માસ એક રાશી ભગવે છે. ૨૫ છે अथ श्री ग्रह अतीचार वक्री थाय तेनुं फळ. अतिचारगताकेचित् । केचित्वकमुपागता ॥ पूर्वराशिफलंविदद्यात् । ब्रहस्पतिविवर्जिता ॥ २६ ॥
ભાવાર્થ –અતીચાર એટલે પિતાની ગતીના પ્રમાણુથી વિશેષ ચાલે તેને અતીચારી ગૃહ કહે છે, અને જે ગ્રહ પોતાની રાશીથી પાછલી રાશીમાં ચાલે તે ગ્રહ વક્રી કહેવાય. તે ગ્રહ પિતાની રાશીથી પાછલી રાશી ઉપર જાય તે તેજ રાશીનું ફળ આપે, પણ બહસ્પતી વઈને સર્વે ગ્રહ ઉપર પ્રમાણે ફળ આપે છે. તે ૨૬ છે
અથ શ્રી ય વધીનું દ્રષ્ટાંત. यत्रप्रज्वलितोवन्हि । दाहंतत्रैवकारयत् ॥ यस्मिन् राशिस्थिताःखेटा । फलंतस्येवदापयेत् ॥२७॥
ભાવાર્થ –જેમ અગ્નિ જે જગ્યાએ બાળીએ તેજ જગ્યા અગ્નિ બાળે, તેવી જ રીતે જે રાશી ઉપર ગ્રહ વક્રી તથા અતીચારી થઇને જાય તેજ રાશી ફળ આપે છે ૨૭ अथ श्री ग्रह अतीचारी वक्रीनुं विस्तारपूर्वक फळ.
अतीचारे गते जिवे । वक्रि भूते शनिश्वरे ॥ સુહામૃતના 1 નાનોયુદ્ધમુક્યતા | ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org