________________
( ૧૦ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૧ લો. मिथुन मकरसिंहे कंन्यकायं प्रभाते । इति विद्गतितोयं वार संक्रांतिकाल ॥ २३ ॥
ભાવાર્થ–મેષ, વૃશ્ચિક, કુંભ, મીન એ રાશીની સક્રાંતિમાં સૂર્ય અસ્ત સમયે વાર વેલા સમજવી.
વરખ, ધન, કર્ક, તુલા સંક્રાંતિમાં અર્ધ રાત્રીએ વાર વેલા બેસે. મીથુન, મકર, સીંહ, કન્યા રાશીની સંક્રાંતીમાં પ્રભાત સમથમાં વાર વેલા બેસે. એ પ્રકારે વાર વેલા સમજવી. એ વાર વેલા શુભ કામમાં રા ઘડી જવી. એ ર૩ છે
अथ श्री वार दोष भंग विषे. न वार दोषा प्रभवंति रात्रौ । विशेषतो भौम शनिश्वरान् । अंधोयथाभत्रुविलासनिनां । कटाक्षबाणा विफला भवंति ॥२४॥
ભાવાર્થ–સાતે વારને દેષ રાત્રીમાં કામકાજ કરતાં જતાં આવતાં લાગે નહિ. વિશેષ મંગળ, શની, રવી એ ત્રણ વાર રાત્રીએ સર્વથા દુષણ નહિ. તેના ઉપર દષ્ટાંત કહે છે. જેમ કે આ પિતાના અંધ પતીની પાસે રતી વીલાસ, કીડા, હાવભાવ, આંખના કટાક્ષ કરે તે સર્વે નિષ્ફળ છે કેમકે તેને પતી અંધ છે તે તેના હાવભાવાદિક દેખી શકતા નથી તેમ રાત્રીમાં પાપવાર પિતાનું પાપફળ આપી શકતા નથી. ૨૪ છે अथ श्री नवे ग्रह एक राशी ऊपर केटलो
वखत रहे ते विषे. मासं रवि बुध शुक्रा । सार्द्ध भौम त्रयोदशाचार्य । त्रिंशन्मदोष्टादशराहु । शशिदिन युगंशंशं ॥२५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org