________________
અથ શ્રી વાર વેલા વિષે.
દોહરા.
રવી ઉદ્વેગ અમૃત શશી, મંગળ રાગ બેહાલ; બુધ લાભ શુભ ગુરૂ, ભૃગુચળ શનીશ્ર્વર કાળ. એણીપેરે એક એક છે, ષટ ષટ ગણા ખચીત; દીન ચેઘડીઆ દાખવેા, રયણી પાંચે રીત.
ભાવાઃ—જેમકે રવીવારે પહેલું ચાઘડીયું ઉદ્વેગ છે તે બીજી' ચાઘડીયુ. કયું સમજવું તે કે રવીવારથી છ વાર ગણવા એટલે શુક્રવાર આત્મ્યા; ત્યારે શુક્રવારનું પહેલું ચાઘડીયુ જે ચળ છે તે રવીવારનું બીજું ચેાઘડીયું સમજવું. તેમજ શુક્રવારથી છૉડ વાર બુધવાર આવ્યે; ત્યારે જે બુધવારનુ પહેલુ ચાઘડીયુ તે રવીવારનુ' ત્રીજું ચાઘડીયું સમજવું. એ પ્રમાણે આઠે સમજવા. પણ રાત્રીમાં પાંચ ગણવા. જેમકે, રવીવારથી પાંચમે વાર ગુરૂ આવ્યું, ત્યારે ગુરૂવારનુ પહેલું ચાઘડીયુ' શુભ છે; ત્યારે સમજો કે, રવીવારે રાત્રે પહેલું ચાઘડીયુ' શુભ છે તે પ્રમાણે બીજી, ત્રીજી એમ આઠે સમજવા. એ પ્રમાણે ચેાઘડીઆ સમજવા. તેમજ તે સાત વારમાં ત્રણ વાર ક્રુર અને ચાર વાર સામ્ય છે. રવી, મગળ, શની, એ ત્રણ વાર ક્રુર કહ્યા છે માટે શુભ કામમાં તજવા. તથા ગુરૂ, બુધ, શુક્ર, સામ એ ચાર વાર સેામ્ય છે માટે સારા કામમાં લેવા. હેારાની ગણત્રી ઊપર દેખાડેલી છે. વિશેષ ચાઘડીઆ પ્રમાણે ગણત્રી, અને તેના નામ રવીવારની પહેલી હારા ઉદ્વેગ, સામવારની અમૃત, મગળની રાગ, બુધની લાભ, ગુરૂની શુભ, શુક્રની ચળ, શનીની કાળ એ પ્રમાણે અનુક્રમે છઠ્ઠા વારથી ઉપર પ્રમાણે ગણવી. નામ પ્રમાણે ગુણ જાણવા. ૫ ૨૧–૨૨ ॥
अथ श्री वार वेला विषे. अजअलि घटमिने भास्करेस्तं प्रयाते । वृषधनुष कुलिरे चार्द्धरात्रौतुलाई ||
Jain Education International
( ૯ )
For Private & Personal Use Only
www.jainelibrary.org