________________
અથ શ્રી કાંકડું અથવા ચાથાના ધરના વિચાર.
૧૨. જમણા હાથ ઊપર પડે તે કલેશ, વઢવાડ થાય. ૧૩. ડામા હાથ ઊપર પડે તેા બધન કરાવે. ૧૪. ગળા ઊપર પડે તે ખાળકના નાશ થાય. ૧૫. પેટ ઊપર પડે તે પુત્ર તરફથી દુઃખ થાય. ૧૬. જમણી કેડ ઊપર પડે તે પુત્રી તરફથી પીડા તથા કલેશ થાય.
૧૭. પુઠ ઊપર પડે તેા રોગ થાય.
૧૮. કુખ ઊપર પડે તેા વિઘ્નનો નાશ થાય. ૧૯. ખેાળામાં પડે તેા પુત્રની આશા પુરી થાય. ૨૦. મરડા ઉપર પડે તે રાજ્ય તરફથી માન મળે. ૨૧. જમણા પગની ઘૂંટી ઉપર પડે તેા પેાતાના વિલને માથે દુઃખ આવે.
૨૨. ડાબા પગની ઘૂંટી ઉપર પડે તે વિડયાને સુખી દેખે. ૨૩. પગની આંગળી ઉપર પડે તે સાસુ મરે.
૨૪. પગના તળીા ઊપર પડે તે દૂર મુસાફરી કરવાનું થાય. ઊપર કહ્યા પ્રમાણે સર્વે બેલ સમજવા. પણ એટલે ફેર છે કે સવે ઠેકાણે ધાળી ગરાળી પડે તે સારી અને કાળી ગરાળી પડે તે અનિષ્ટ જાણવી.
अथ श्री फांकडुं अथवा चोथाना घरनो विचार.
એકમ ને શનીવાર, ખીજ ને શુક્રવાર, ત્રીજ ને ગુરૂવાર, ચેાથ ને બુધવાર, પાંચમ ને મ'ગળવાર, છઠ્ઠ ને સેામવાર, અને સાતમ ને રવીવાર હાય તે એ દીવસેામાં ફાકડું અથવા ચેાથાનું ઘર કહે છે. તે દીવસે શુભ કામ ન કરવુ', વિહાર ન કરવા, ચામાસુ જવું હાય તે તે દીવસે ગામમાં ન પેસવું. તે સિવાય કોઈપણુ શુભ કામ ન કરવું, ચદ્રમાં સન્મુખ હોય તેપણ શુભ કામ ન કરવું એમ કેટલાક આચાર્યા કહે છે,
Jain Education International
( ૨૧૯ )
mo
For Private & Personal Use Only
www.jainelibrary.org