________________
(૨૨૦ )
શ્રી નરચદ્ર જૈન જ્યેતિષ,
હવે ચેાથાનુ' ઘર ગણવાની રીત કહે છેઃ-મુસલમાનની જે તારીખ હાય તે તારીખ લેવી. એ તારીખમાં બીજા કે ઉમેરવા અને રવીવારથી વાર ઊમેરવા. એ સર્વેને ભેગા કરી ચારે ભાગવાં, જે વધે તેટલાનું ઘર સમજવું. કાંઈ ન વધે તે ચેાથાનું ઘર સમજવું. તેમાં પરગામ જવું હોય તે, પહેલાનુ ઘર શ્રેષ્ટ સમજવું, ગામમાં પ્રવેશ કરવા હોય અથવા ઘરમાં પ્રવેશ કરવા હાય તા ખીજાનુ ઘર શ્રેષ્ટ સમજવું, રાજકાજના કામમાં ત્રીજાનુ ઘર શ્રેષ્ટ સમજવું, અને ચાથાના ઘરમાં જાય અથવા કામ કરે તા મરે નહી તે માંદે પડે.
ઉદાહરણ. જેમકે, મુસલમાનની તારીખ બીજી છે. તેમાં બે ઊમેશ એટલે ચાર થયા. બુધવાર લઈએ તેા રવીવારથી વાર ગણતાં બુધવાર ચેાથા થયા. એ સર્વેને એકઠાં કરતાં આઠ થયાં. તેને ચારે ભાગતાં કાંઇ વધ્યુ' નહી એટલે ચેાથાનું ઘર જાણવું. તે દીવસે કાંઈ પણ શુભ કાર્ય કરવું નહી. વળી ઊપર મતાવ્યું છે કે શની એટલે એકમના એક અને શનીના રવીવારથી ગણતાં સાત વાર થાય એટલે એક ને સાત આઠ થયા; એટલે કાંઈ વધ્યુ' નહી'. એ પ્રમાણે ચેાથાના ઘર
સમજવા.
अथ श्री ग्रह शान्ति करवानो जाप.
માણસાને એક પછી એક નવગ્રહ હમેશાં સારા માઠા આવે જાય છે. તે વખતે માઠા ગ્રહમાં માણુસ આકુળવ્યાકુળ ખની આમતેમ દોડાદોડ કરે છે; પણ તેમ ન કરતાં જાપ કરવાથી ગ્રહ શાન્ત થાય છે. તે જાપ કરવાની રીત નીચે પ્રમાણેઃ—
* મુસલમાની તારીખ લેવાનું કારણ એટલું છે, કે આપણામાં તીથી વધે તથા ઘટે તે વખતે માણસ ગણતાં ચાય તેથી તે તારીખ લીધી છે, બાકી તા જે બે ઉમેરવાના છે તે એકમ ને બીજ સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org