________________
કમળ
( ૨૧૮ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ. ૫. ગામ જતાં કુતરાનું ટોળું સામું મળે તે જે ગામ જઈએ
તે ગામને વિનાશ સમજ; અથવા તે ગામમાં સારા
માણસનું મૃત્યુ થયું હોય એમ સમજવું. ૬. ગામ જતાં કુતરાને રતી ક્રીડા કરતે દેખીએ તે મરણ ઉપજે. ૭. ગામ જતાં કુતરાને ભેય સુંઘતે દેખીએ તે પાછું
વળવું મુશ્કેલ; સંકટમાં આવી પડે. ૮. ગામ જતાં કુતરે એકલે સામે મળે તે ચિંતવેલ કામ
ઘણું સારું થાય. ૯. ગામ જતાં કુતરે કાદવે ખરડાયેલે સામે મળે તે ગામ
ન જવું; દુઃખ પડે.
અથ શ્રી ની વિવાર.
૧. જમતાં ભાણામાં ગળી પડે છે તે માણસ મહા સુખ પામે. ૨. ઘોળી ગોળી માથા ઊપર પડે તે છત્ર ધરાવે એટલે
રાજ્ય તરફથી સુખ મળે. ૩. કાળી ગોળી માથા ઉપર પડે તે કઈ જાતનું દુઃખ
ભેગવવું પડે. ૪. કાળી કે ઘળી ગમે તે ગળી કપાળ ઊપર પડે તે
ધનને લાભ થાય. ૫. આંખ ઊપર પડે તે પિતાના ધણી, સ્વાથી કે પિષકને
નાશ થાય. ૬. ઉપલા હોઠ ઉપર પડે તે ધનનો નાશ થાય. ૭. નીચેના હેઠ ઊપર પડે તે હાથ બંધાવે. ૮. નાક ઊપર પડે તે રાજા તરફથી દુઃખ થાય. ૯. જમણે કાને પડે તે ધનની હાની થાય. ૧૦. ડાબે કાને પડે તે ધનની પ્રાપ્તિ થાય. ૧૧. કેડ ઉપર પડે તે કઈ પણ જાતનું નુકશાન થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org