________________
અથ શ્રી દીક્ષા વિચાર તથા પ્રસ્તાવક બેલ. (૨૧૭)
A AAAA
-
ક
अथ श्री दीक्षा विचार.
દીક્ષા દેવાના નક્ષત્રનાં નામ કહે છે -૧. પુનર્વસુ, ૨. પુષ્ય, ૩. સ્વાંતી, ૪. અનુરાધા, ૫. હસ્ત, ૬. શ્રવણ, ૭. ધનિષ્ટા, ૮. રેવતી, ૯. રહિણી, ૧૦. અશ્વની, ૧૧. સર્ભીષા, ૧૨. ઉત્તરાષાઢા, ૧૩. ઉત્તરા ભાદ્રપદ, ૧૪. ઉત્તરા ફાલ્ગણી; એ ચાદ નક્ષેત્રમાં દિક્ષા દેવી.
હવે દીક્ષા દેવાની તીથી કહે છે–એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, દશમ, અગીઆરશ, બારશ, અને તેરશ.
હવે વારના નામ કહે છે –શનિવાર, સોમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર. એ વાર અને ઉપર બતાવેલી તીથીમાં આગળ બતાવેલા ચંદ્રનું બળ જોઈને દીક્ષા દેવી, એમ હટા પુરુષે કહે છે. ( કેઈક પાનામાં લખ્યું છે.) વિશેષમાં ચૈત્ર અને જેઠ માસમાં દીક્ષા આપવી નહી. આપે તે વિઘ થાય એમ અનુભવીઓ કહે છે.
प्रस्तावीक बोल.
अथ श्री स्वान शुकन विचार.
૧. ગામ જતાં રસ્તામાં કુતરે રમતે દેખીએ તે લાભ થાય. ૨. ગામ જતાં રસ્તામાં કુતરે કાન ફફડાવે તે ગામ ન જવું,
મરણાન્ત કણ ઉપજે. ૨ ગામ જતાં કુતરાને ખાટલા ઉપર સૂતેલે દેખીએ તે
ગામ ન જવું; મૃત્યુ થાય. ૪. ગામ જતાં કુતરો ભીંત સાથે પોતાનું અંગ ઘસતે અથવા
લેટતે દેખીએ તે ઘણેજ લાભ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org