________________
અથ શ્રી પરશી ભરવાનું માન.
( ૨૧૫ ) રાત્રી છે.* તે અષાડ શુદી ૧૫થી ગણતાં દરેક મહિને બે ઘડી દિવસ ઘટાડવા, અને બે ઘડી રાત્રી વધારવી; જેથી પાષ શુદી ૧૫મે ચાવીસ ઘડીના દિવસ, અને છત્રીસ ઘડીની રાત્રી થાય. એમ પાષ શુદ ૧૫થી અષાડ શુદ ૧૫ સુધી અમ્બે ઘડી દરેક મહિને વધારવી અને રાત્રી બબ્બે ઘડી ઘટાડવી એટલે અષાડ શુદી ૧૫ ને દિવસે છત્રીસ ઘડીના દિવસ અને ચાવીસ ઘડીની રાત્રી થાય.
હવે તે દિવસ ને રાત્રીના પ્રમાણમાં ચેથા ભાગની પારશી સમજવી એટલે અષાડ શુદી ૧૫મે છત્રી ઘડીના દિવસ છે ત્યારે નવ ઘડીની પારશી સમજથી, અને અષાડ વદી અમાસને દિવસે પાણા નવ ઘડીની પારશી સમજવી. શ્રાવણ શુદી પુનમે સાડા આઠ ઘડીની પારશી સમજવી. એમ ભાદરવા શુદી પુનમે આઠ ઘડીની પારશી સમજવી. આસે શુઠ્ઠી પુનમે સાડા સાત ઘડીની પારશી, અને એ પ્રમાણે પોષ શુદી પુનમે છ ઘડીની પેરશી સમજવી. પાષ છુટ્ટી પુનમથી દિવસ વધે છે માટે મહિને બે ઘડી વધારતાં અષાડ શુદ પુનમે નવ ઘડીની પારશી થાય. એવીજ રીતે દિવસ પ્રમાણે ચાઘડીયાં પણ સમજવાં. પાષ શુદી પુનમે ત્રણ ઘડીનું ચાઘડીઉં અને અષાડ સુદી પુનમે સાડા ચાર ઘડીનું' ચેાઘડીઉં જાણવું.
હવે નક્ષત્રને આધારે રાત્રીની પારશીનુ અનુમાન કહે છે. જે મહિને જે નક્ષત્રા રાત પુરી કરે એટલે પશ્ચિમ દિશાએ સૂર્ય અસ્ત થાય તેની સાથેજ પૂર્વ દિશામાં નક્ષત્ર ઉદય થાય. તેને આધારે સમજવું કે, ચેાથે ભાગે નક્ષેત્ર આવ્યુ' હાય તે સમજવું, કે પહેાર રાત્રી ગઈ, મધ્યમાં આવ્યુ હાય । મધ્ય રાત્રી સમજવી, અને ચેાથે ભાગે રહ્યું હાય તે! પાછલી રાત્રી સમજવી. એને આધારે જ્ઞાની મહાત્માએ ધર્મકરણી, નિદ્રા વિગેરે પેાતાના ધર્મ પ્રત્યેા કરે છે.
હવે કયે મહિને કેટલા નક્ષેત્રે રાત્રી પુરી કરે તે કહે છેઃશ્રાવણ મહિને ચાર નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામઃ-૧. ઉત્તરા* આ ગણત્રી સામાન્ય છે. વિશેષ આગળ જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org