________________
( ૨૧૪ )
શ્રી નરચદ્ર જૈન જ્યોતિષ.
હવે પેાષ મહીનાથી આંગળ ઘટાડવા એટલે મહા શુદી પુનમે એક વેત ને દશ આંગળે; ફાગણુ શુટ્ટી પુનમે એક વેંત ને આઠ આંગળે; ચૈતર શુટ્ટી પુનમે એક વેંત તે છ આંગળે; વૈશાખ શુદી પુનમે એક વેત ને ચાર આંગળે; જે શુદી પુનમે એક વેંત ને બે આંગળે; અને અષાડ શુઠ્ઠી પુનમે એક વેતે પેારશી આવે.
હવે દીવસની ઘડી ભરવાની રીત એટલે કેટલી ઘડી દીવસ ચઢયા તેની સમજ કહે છે.—પ્રથમની રીતે વે'તના છાંયે ભરવેશ. જેમકે, છાંયે ભરતા એક વેંત ને આઠ આંગળ છાંયેા છે, ત્યારે કેટલી ઘડી દિવસ ચઢયે સમજવા તે ગણવાની રીત નીચે પ્રમાણેઃ—
વૈતના માર આંગળ અને ઉપર આઠ આંગળી ઉમેરવા, એટલે માર ને આઠ વીસ આંગળ થયા, તે વીસમાંથી અડધા બાદ કરવા એટલે દસ રહ્યા; એ દસમાં બીજા સાત ઉમેરવા એટલે સત્તર થયા; તેને એકસેસ વીસે ભાગતાં સત્તર સતા એગણીશાસે એટલે સાતના આંક આળ્યા; તા સમજવું કે સાત ઘડી દિવસ ચઢયા. હવે બીજી ઊદાહરણ કહે છે. એક વેંત ને ચાર આંગળ છાંયા છે, તેનાં આંગળ સાલ થયા, તેમાંથી અડધા આદ કરતાં આઠ રહ્યા, તેમાં સાત ઉમેરતાં ૫દર થાય, તેને એ. કસે વીસે ભાગતાં પદર અઠ્ઠાવીસુસા એટલે આઠને આંક આન્યા; માટે આઠ ઘડી દિવસ ચઢયે જાણવા. હવે ત્રીજું ઊદાહરણ કહે છે. જેમકે, એ વેડૂત છાંયા છે, એટલે ચાવીસ આંગળ છાયા થઈ તેમાંથી અડધા બાદ કરતાં બાર રહ્યા; તેમાં સાત ઉમેરતાં એગણીસ થયા; તેને એકસા વીસે ભાગતાં એગણી છક ચાદર એટલે છ ઘડી દિવસ ચઢયે સમજવે. એ પ્રમાણે દિવસની ઘડીનું પ્રમાણુ સમજવું.
હવે કયે મહિને કેટલી ઘડીને પાહાર થાય તે કહે છેઃ— અષાડ શુઠ્ઠી પુનમે છત્રીસ ઘડીને દિવસ અને ગ્રેવીસ ઘડીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org