SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી પરશી ભરવાનું માન. (૨૧૩ ). હવે મહા સુદિ પુનમથી ચાર ચાર આંગળ ઘટાડવા, એટલે મહા શુદિ પુનમે ત્રણ પગલાં ને આઠ આંગળે પિરશી આવે, ફાગણ શુદિ પુનમે ત્રણ પગલાં ને ચાર આંગળ પિરશી આવે; ચિત્ર શુદિ પુનમે ત્રણ પગલે પિરશી આવે; વૈશાખ શુદિ પુનમે બે પગલાં ને આઠ આંગળે પરશી આવે; જેઠ શુદિ પુનમે બે પગલાં ને ચાર આંગળે પિરશી આવે; અને અષાડ શુદિ પુનમે બે પગલે પિરશી આવે. હવે પિરશી ભરવાની બીજી રીતે કહે છે. દક્ષિણ દિશા તરફ મેં રાખી જમીન ઉપર બેસવું, અને ડાબા હાથની વેંત પશ્ચિમ દિશા તરફ જમીન ઉપર ઉભી રાખવી; તે તને જે છાં હોય તેને જમણુ હાથની આંગળીએ નીશાન રાખવું, પછી તેજ વેંત જમીન ઉપર ઊંધી વાળવી, તેમાં અષાડ શુદિ પુનમે એક વેંત છાંયે રિશી સમજવી. એમ મહિને મહિને બબ્બે આગળ છાંયા પિષ શુદિ પુનમ સુધી વધારવી. એટલે પિષ શુદિ પુનમે બે વેંત છાંયે રિશી આવે, અને પિષ શુદિ પુનમ પછી દરેક મહિને બબ્બે આંગળ છાંયે ઘટાડે; એટલે અષાડ શુદિ પુનમે એક વેંત છાંયે રિશી આવે. હવે વિસ્તારથી પિરશીનું માપ કહે છે. અષાડ શુદિ પુનમે એક વેંત છાંયે રિશી આવે. એક વેંતના બાર આગળ સમજવા. અષાડ વદી આઠમે એક વેંતને અડધા આગળ પિરશી આવે; અષાડ વદી અમાસે એક વેંત ને એક આંગળ પિરશી ગાવે; શ્રાવણ શુદિ આઠમે એક વેંત ને દેઢ આંગળે પરશી આવે; શ્રાવણ શુદિ પુનમે એક વેંત ને બે આંગળે પરશી આવે, ભાદરવા શુદિ પુનમે એક વેંત ને ચાર આંગળે પિરશી આવે; આશે શુદિ પુનમે એક વેંત ને છ આંગળે પિરશી આવે, કારતક સુદિ પુનમે એક વેંત ને આઠ આંગળે પિરશી આવે, માગશર સુદિ પુનમે એક વેંત ને દશ આંગળે પરશી આવે; અને પિષ શુદિ પુનમે એક વેંત ને બાર આંગળે ( બે વેતે ) પિરિશી આવે, Jain Education International For Private & Personal Use Only ! www.jainelibrary.org
SR No.002028
Book TitleNarchandra Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorAnand Indu Pustakalay
PublisherAnand Indu Pustakalaya
Publication Year1913
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy