________________
( ૨૧૨ ) શ્રી નરચંદ્ર જૈન તિષ. अथ श्री उत्तराध्ययन सूत्रने आधारे रात्रि दिवसनी पोरशी भरवानुमान कहे छे.
| ગાથા || आसाढे मासे दुपया । पोष मासे चउप्पया ॥ चित्ता साएसु मासेसु तिपया हवइ पोरसी ॥१॥
ભાવાર્થદક્ષિણ દિશા તરફ મેં રાખી ઉભા રહેવું, પછી ડાબે પગ જરા આગળ જમીન ઉપર ઊભે રાખવે, અને ઢીંચણ ઉપર આંગળી મુકવી, તે પગ અને આંગળીની નીશાનીને છાંયે પશ્ચિમ દિશા તરફ પડે તે છાંયાની નીશાની રાખી જમણ પગથી છાંયે ભર એટલે જે અષાડ મહીનાની પુનમ હેય તે પગલાની છાંયાએ રિશી આવી જાણવી. એમ પિષ શુદિપુનમે ચાર પગલે રિશી, આસો અને ચિતરે ત્રણ પગલે રિશી, એ ગાથાના અનુસારે સંક્ષેપથી પરશી કહી. હવે વિસ્તારથી કહે છે. તે એવી રીતે કે અષાડથી પિષ મહિના સુધી દરેક મહિને ચાર આગળ છાંયે વધાર, અને પિષથી અષાડ મહિના સુધી દરેક મહિને ચાર ચાર આંગળ છાંયે ઘટાડવે. જેમકે, અષાડ શુદિ પુનમે બે પગલે પોરશી, અને અષાડ વદી અમાસે બે પગલાં ને બે આંગળે પરશી આવે. શ્રાવણ શુદિ આઠમે બે પગલાં ને ત્રણ આંગળે પરશી આવે, અને શ્રાવણ શુદિ પુનમે બે પગલાં ને ચાર આંગળે પરશી આવે; એમ ભાદરવા શુદિ પુનમે બે પગલાં ને આઠ આંગળે પરશી આવે, અને આ શુદિ પુનમે બે પગલાં ને બાર આંગળ પિરશી આવે એટલે ત્રણ પગલાં થયાં. એક પગલાના બાર આંગળ સમજવા. એમજ કારતક શુદિ પુનમે ત્રણ પગલાં ને ચાર આંગળ; માગશર શુદિ પુનમે ત્રણ પગલાં ને આઠ આંગળ; પોષ સુદિ પુનમે ત્રણ પગલાં ને બાર આંગળ એટલે ચાર પગલાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org