________________
( ૨૧૦ )
શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ. હવે અઠ્ઠાવીસ નક્ષત્રનાં ગોત્ર કહે છે–૧. મુગલાયન, ૨. સંખ્યાયન, ૩. અગ્રભાવ, ૪. કરલાયન, ૫. જાતુકર્ણ, ૬. ધનંજય, ૭. પુષ્પાયન, ૮. અશ્વાયન, ૯. ભાર્ગવેશ, ૧૦. અગ્નિવેશ, ૧૧ ગાતમ, ૧૨. ભારદ્વાજ, ૧૩. લેહત્ય, ૧૪. વાસીષ્ટ, ૧૫. અવમજાયન, ૧૬. માંડવ્યાયન, ૧૭. પીંગલાયન, ૧૮, ગેવલાયન, ૧૯. કાશ્યપ, ૨૦, કેશીક, ૨૧. દíયન, ૨૨. ચામરછાય, ૨૩. શૃંગાયન, ૨૪. ગેલ વ્યાયન, ૨૫. તીગીછાયન, ૨૬. કાત્યાયન, ૨૭. અવધ્યાયન, અને ૨૮, વ્યાઘાપત્ય. નક્ષત્રની આકૃત્તિ તેમજ નક્ષત્રની મુહુર્તી આગળ કહી છે ત્યાંથી જેવી.. - હવે કુળ ઊપકૂલાદિક કહે છે. અઠ્ઠાવીસ નક્ષત્રમાં બાર કુળ નક્ષત્ર છે. તેનાં નામ –૧. ધનિષ્ઠા, ૨. ઉત્તરાભાદ્રપદ, ૩. અશ્વની, ૪. કૃતિકા, ૫. મૃગશર, ૬. પુષ્ય, ૭. મઘા, ૮, ઊત્તરાફાગુણ, ૯. ચિત્રા, ૧૦ વિશાખા, ૧૧. મુળ, અને ૧૨. ઉત્તરાષાઢા.
- હવે ચાર નક્ષત્ર કુલપકુળ કહે છે–૧. અભીજીત, ૨. સતભિશા, ૩. આદ્ર, ૪. અનુરાધા, એ કુલપકુલ જાણવાં, અને બાકી રહ્યાં તે ઉપકુલ જાણવાં.
હવે દરેક પુનમે નક્ષત્ર જેગ જેડે તેનાં નામ કહે છે – શ્રાવણ માસની પુનમે ત્રણ નક્ષત્રમાંથી એક નક્ષત્ર જોગ જોડે; તે ૧. અભીજીત, ૨. શ્રવણ, ૩. ધનિષ્ટા. એ ત્રણમાંથી એક હાય. એમજ ભાદરવાની પુનમે પણ ત્રણમાંથી એક હોય; તે ૧. સતભિશા; ૨. પૂર્વાભાદ્રપદ, ૩. ઉત્તરાભાદ્રપદ. એ ત્રણમાંથી એક હેય. આસની પુનમે બેમાંથી એક હેય તે ૧. રેવતી, ૨. અશ્વની; કાર્તકી પુનમે ૧. ભરણું, ૨. કૃતિકા; માગશરે
હિણી કે મૃગશર; પિષે આદ્ર, પુનર્વસુ કે પુષ્ય; મહાએ અશ્લેષા કે મઘા; ફાગણે પૂર્વાફાલગુણી કે ઊત્તરાફાલ્ગણી; ચિતરે હસ્ત કે ચિત્રા; વૈશાખે સ્વાંતિ કે વિશાખા; જેઠે અનુરાધા, જ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org