________________
અથ શ્રી પાંચ સંવત્સર. તીથી વિગેરે. ( ૨૦૯ ). ઉપર બતાવેલાં નક્ષેત્ર અશ્વનીથી ગણ્યા છે, અને સૂત્રમાં અભીજીત નક્ષત્રથી ગયાં છે. હવે તેનાં નામ કહે છે. ૧. અભીછત, ૨. શ્રવણ, ૩. ધનિષ્ઠા, ૪. સતીશા, ૫. પુર્વાભાદ્રપદ, ૬. ઉત્તરાભાદ્રપદ, ૭. રેવતી, ૮. અશ્વની, ૯. ભરણી, ૧૦. કૃતિકા, ૧૧. રોહિણી, ૧૨. મૃગશર, ૧૩. આદ્રી, ૧૪, પુનર્વસુ, ૧૫. પુષ્ય, ૧૬. અલેશા, ૧૭. મઘા, ૧૮. પૂર્વાફાલ્ગણી, ૧૯. ઉત્તરાફાલ્ગણી, ૨૦. હસ્ત, ૨૧. ચિત્રા, ૨૨. સ્વાંતિ, ૨૩. વિશાખા, ૨૪. અનુરાધા, ૨૫. ચેષ્ટા, ૨૬. મુળ, ૨૭. પુર્વાષાઢા, ૨૮. ઉત્તરાષાઢાઃ એ અઠ્ઠાવીસ નક્ષત્ર કહ્યાં. તેમાંથી છ નક્ષત્ર ચંદ્રમાને બાહીરલે પંદરમે માંડેલે દક્ષિણ તરફ જોગ જોડે છે. તેનાં નામઃ૧. મૃગશર, ૨. આદ્ર, ૩. પુષ્ય, ૪. અશ્લેષા, ૫. હસ્ત, ૬. મુલાઃ એ છ નક્ષત્ર જાણવા.
હવે ચંદ્રમાથી ઉત્તર દિશે બાર નક્ષત્ર જેગ જેડે છે તેનાં નામ
૧. અભીજીત. ૨. શ્રવણ, ૩. ધનિષ્ટા, ૪. સભીશા, ૫. પુર્વાભાદ્રપદ, ૬. ઉત્તરાભાદ્રપદ, ૭. રેવતી, ૮. અશ્વની, ૯. ભરણ, ૧૦ પુર્વાફાલ્ગણી, ૧૧. ઉત્તરા ફાલ્લુણી, ૧૨. સ્વાંતિ.
હવે ચંદ્રમાને ઉત્તર અને દક્ષિણ દિશે સાત નક્ષત્ર જેગ જોડે છે તેનાં નામ –૧. કૃતિકા, ૨. રેહિણી, ૩. પુનર્વસુ, ૪. મઘા, ૫. ચિત્રા, ૬. વિશાખા, ૭. અનુરાધા. તેમજ ૧. પુર્વાષાઢા અને ૨. ઉત્તરાષાઢા; એ બે નક્ષત્ર સર્વ બાહીરલે માંડલે દક્ષીણે ચંદ્રમાને અમર દીને જેગ જેડે છે, અને ચેષ્ટા નક્ષત્ર સદા ચંદ્રમાને અમર દીને જોગ જોડે છે. અઠ્ઠાવીસ દેવના નામ તે આગળ કહ્યાં છે ત્યાંથી જેવું. વળી અભીજીત નક્ષત્રથી તારાની સંખ્યા નીચે પ્રમાણે જાણવી.
૩. ૩. ૫. ૧૦૦. ૨. ૨. ૩૨. ૩. ૩. ૬. પ. ૩. ૧. ૫. ૩. ૬. ૭. ૨. ૨. ૫. ૧. ૧. ૫. ૪. ૩. ૧૧. ૪. ૪. એ અઠ્ઠાવીસ નક્ષત્રના અનુક્રમે તારા જાણવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org