________________
( ૧૯૬ ) શ્રી નાચંદ જૈન જ્યોતિષ ભાગ ૨ જે. लमाद्या षष्ट पर्यंत धर्म कर्मा युगेषु च । गुरुज्ञौददतूरेषा गुरूरस्तेकियन्मतं व्ययास्त सप्त सप्त षष्टे च एतदर्ज शुभप्रदः । शुक्रो रषाप्रदो ज्ञेया एतज्ञात्वा फलं वदेत् ॥११॥
ભાવાર્થ–સૂર્ય નિર્બળ હોય તેમાં પ્રતિષ્ઠા કરે તે ઘરધણનું મૃત્યુ થાય, ચંદ્રમા નિર્બળ હોય તેમાં વિવાહ કરે તે સ્ત્રીનું મૃત્યુ થાય, શુક નિબળમાં શુભ કાર્ય કરે તે ધનને નાશ થાય, અને ગુરૂ નિબળમાં દિક્ષા લે તે સુખને નાશ થાય.
જે રવી તથા શની સાથે ૧ મે, થે, ૭મે, મે, પમે હેય તે શુભ કામમાં વિનાશ થાય. કુર ગ્રહે સહિત ચંદ્ર હોય અથવા ક્રૂર ગ્રહની દષ્ટિ ચંદ્ર રવી પર હોય તે પ્રતિષ્ઠા અને દિક્ષામાં વર્જ કરે, મૃત્યુદાયક છે.
જે મંગળ, શનિ, રાહુ, કેતુ, શુક એ સાત ગ્રહ સાથે એક રાશી ઉપર હોય તે દિક્ષા લેનાર તથા પ્રતિષ્ઠા કરનાર-કરાવનારનું મૃત્યુ સમજવું. તે માટે સમ ગ્રહ ગ વર્ક કરે. વળી જે શની કેંદ્રસ્થાને બેઠા હોય અને તેના ઉપર મિત્રની દષ્ટિ હોય અથવા શની મે, પગે સ્થાને હોય અને મંગળ મે, ૧૨મે, મે હેય તે હજારગણા સુખને નાશ કરનાર છે.
ઉપરની બાબતમાં દષ્ટાન્ત કહે છેઃ—જેમકે, કોઈ માણસમાં સે ગુણ સારા હોય પણ જે એક અવગુણ ભારે હોય તે સે સારા ગુણને નાશ કરી એક અવગુણ પિતાનું પરીબળ દેખાડે છે; તથા પંચામૃતના પાત્રમાં એક મદિરાનું બિંદુ નાખવાથી પંચામૃતની પવિત્રતાને નાશ કરે છે, તેવી રીતે ઉપર કહેલા અશુભ ગ્રડ હોય તે સર્વે શુભ ગ્રહની હાની કરે છે.
વળી જે શનિશ્ચર બળવાન હોય અને મંગળ, બુધ બળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org