________________
અથ શ્રી પ્રહુ નિર્મળ ળ વિચાર.
( ૧૯૭ )
હીન હાય તથા મેષ વરખ રાશી ઉપર સૂર્ય સ્થિત હોય તે ઉપરનુ' મુહૂર્ત લેવું સારૂ છે. જે લગ્ન શુદ્ધિમાં ૩, ૬, ૧૧મે રવી હોય તેા તે લગ્ન ઘણું સારૂ કહેવાય છે. એવા લગ્નમાં તીથી, વાર, નક્ષત્ર એ સર્વેના દોષ દૂર થાય છે. જે લગ્ન શુદ્ધિમાં ૧લે, ૪થે, ૫મે, મે, ૧૦મે શુક્ર તથા ગુરૂ હોય તે લગ્ન વચ્ચે આવેલા દોષો પણ દૂર કરે છે. જો ૩, ૬, ૧૧મે, મગળ હાય તથા રવી, ચંદ્ર, શની, કેતુ એ પાપગ્રહ હોય તે સારા કહેવાય છે. II ૮૯–૧૦૦ ||
બુધ, ગુરૂ, શુક્ર એ ત્રણ ગ્રહમાં એક પણ ગ્રહ જે અળવાન કેંદ્રસ્થાનમાં હોય તે ક્રુર ગ્રહોને દેષ નાશ કરવાવાળે થાય છે. જો બુધ કેંદ્રમાં વા લગ્નમાં બળવાન હોય તે સા દોષને દૂર કરે છે; શુક્ર કેંદ્રસ્થાનમાં બળવાન હોય તે ખસે દોષના નાશ કરવાવાળા છે, અને ગુરૂ લગ્નમાં તથા કેદ્રસ્થાનમાં બળવાન હોય તેા લાખ દોષને દૂર કરવા સમર્થ છે. વળી લગ્નના દોષ, નવમાંશના ઢોષ, પાપગ્રહ ષ્ટિના દોષ એ સર્વ દોષોને ગુરૂ દૂર કરે છે. જે અનિષ્ટ ગ્રહ લગ્નમાં બેઠે હાય અને લગ્નપર તેની દૃષ્ટિ હોય, તે અનિષ્ટ દોષને બુધ, શુક્ર, ગુરૂ ત્રીકેાણુ (૯, ૫મે* ) બેઠા હોય અથવા કેન્દ્રસ્થાનમાં રહેલા હોય તે સર્વ દોષને દૂર કરે; જો પમે, ૪થે શુક્ર હોય અને લગ્નમાં ગુરૂ હાય તા સ અશુભ દોષને દૂર કરીને શુભ ફળ આપે છે.
વળી જે કામ ઉતાવળું કરવાનુ... હાય અને તેમાં ઘણાં શુભ ગુણ મળતા હાય અને સ્વલ્પ દોષ હોય તે તે દોષને ગણવા નહીં, તે શુભ કાર્ય કરવું. પ્રતિષ્ઠા અને દિક્ષામાં ગ્રહ મલ જોવું અને ગ્રહના દોષ તથા ગુણુને વિસ્તારપૂર્વક સમજવા. પાપગ્રહ લગ્નમાં હાય તેા મર્મવેધ સમજવા તથા ૯મે, પમે પાપગ્રહ હાય તા ક'ટક વેધ સમજ, ૧૦મે, ૪થે પાપગ્રહ હોય તે શક્ય વેધ સમજવા, અને સાતમે પાપગ્રહ હોય તેા છીદ્ર વેધ સમજવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org