________________
ovemmanA
AA
(2) श्री नरय - ज्योतिष भाग १ ...
अथ श्री चंद्रदग्धा तीथी विषे. दशमिवृषर्केषु । द्वितियाधनकुंभयोः । द्वादशिअलिकंन्येषु । झषेमृगेतथाष्टमि ॥१६॥ षष्टितुलाचसिंहेषु । चतुर्थिमेषद्वंद्वयोः॥ रेताचंद्रदग्धाश्च । वर्जनियासदाबुधैः ॥१७॥ मेषादिकानांक्रमसश्चतस्त्र । पूर्णाश्चतुर्णामपिपंचमिस्यात्।। परापरेषांपरतस्तैव । शङ्करराशेरशुभातिथिस्यात् ॥१०॥
ભાવાર્થ –વૃખ રાશી તથા કરક રાશીને ચંદ્રમા હેય તે દશમ ચંદ્ર દગ્ધા તીથી જાણવી. ધન રાશી તથા કુંભ રાશીને ચંદ્રમા હોય તે બીજ ચંદ્ર દુગ્ધા તીથી જાણવી. વૃશ્ચિક તથા કન્યા રાશીને ચંદ્રમા હેય તે બારશ દિગ્ધા તીથી જાણવી. મીન તથા મકર રાશીને ચંદ્રમાં હોય તે આઠમ દગ્ધા તીથી જાણવી. તુલા તથા સીંહ રાશીને ચંદ્રમાં હોય તે છઠ દગ્ધા તીથી જાણવી. મેષ તથા મીથુન રાશીને ચંદ્રમા હોય તે ચેથ દગ્ધા તીથી જાણવી. એ સવે ચંદ્ર દગ્ધા તીથીઓ એ શુભ કામમાં qaf वी. ॥ १६-१८. ॥
अथ श्री होरा विचार. सार्द्ध घटिद्वयमाद्या । दिनवारस्याथषष्टषष्टस्य ।। होरास्युपूर्णफला । पादौनफलस्तुदिनवार ॥१९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org