________________
અથ શ્રી દિવસ રાત્રીના ચોઘડીઆની સમજ. (૭) उद्धेगस्तपनामृतं । निशिकरेरोगांमाहनंदने ॥ लाभश्चंद्रसुते गुरौ । शुभकरोशुक्रेश्चलत्वं घटि॥ रोरंकालकरोति । सूर्य तनयः षट्गुण्यतेविदिने । रात्रौपंचविचार्य यह । यदि फलं होरातिसार्द्धद्वयं।।२०॥
ભાવાર્થ –હારા હંમેશા અઢી ઘીની હોય છે. તે આખા દિવસમાં બાર હેરા ભગવે છે, તેમજ રાત્રીની પણ બાર હીરા જાણવી. એમ રાત–દીવસ મળી ૨૪ હેરા થઈ. તે હેરા ગણવાની સમજ ચેઘડીઆ પ્રમાણે ગણાય છે. જેમકે, રવીવારની પહેલી હેરા ઉગ અઢી ઘડીની છે, તે બીજી હેરા કેવી રીતે ગણવી? તે કે રવીવારથી છઠ્ઠા વાર શુક્ર આવ્યું તે શુક્રવારની પેલી હેરા ચળ છે. ત્યારે સમજે કે રવીવારની બીજી હેરા થઈ. એમજ શુક્રવારથી છક્કે વારે જે પેલી હેરા આવે તે રવીવારની ત્રીજી હેરા સમજવી. એમ અનુક્રમે રાત દીવસની હારા ગણી લેવી. તેમાં રાત્રે પાંચ પાંચ ગણવી. નામ સર્વના ઘીઆ પ્રમાણે સમજવા. વિશેષમાં શુક્રવાર, રવીવાર, મંગળવાર, શનીવારે એ હેરાઓ આવે તે અશુભ જાણવી. શુભ કાર્ય ના કરવું. વિશેષ બીના માટે ચોઘડીઆની ગણત્રીમાં લક્ષ આપે. . ૧૯-૨૦. છે
अथ श्री दिवस रात्रीना चोघडीआनी समज. आदित्यसोम मंगल । बुधगुरुशुक्राशनिश्चरो सौम्याशशिबुधगुरुव । शुक्रश्चतथापरेक्रूरा ॥ २१ ॥ ઉતારગા. માશુમાવી . सूर्यादौसप्तवाराणि । रात्रौपंचदिनानिषद् ॥ २२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org