________________
( ૧૭૬ )
શ્રી નરચંદ્ર જૈન જોતિષ ભાગ ૨ જે.
ઝ
A
-
-
-
-
-
-
-
-
-
શક સમજદિપતિ સમક્ષ રાશીમાં
શ્રી કુંભ
:
છે. પછી શુકને વરખ લગ્ન, બુધને મીથુન, ચંદ્રમાને કર્ક, રવીને સિંહ, બુધને કન્યા, શુક્રને તુલા, અને વરખ રાશીમાં પહેલા ભાગમાં વૃશ્ચિકને મંગળ, બીજામાં ધનને ગુરૂ, ત્રીજામાં મકરને શની, ચેથામાં કુંભને શની, પાંચમામાં મીનને ગુરૂ, પછી મેષને મંગળ, વરખને શુક, એવી રીતે સમાંશક થાય છે. વિશેષ યંત્રમાં જેવાથી જણાશે. નવમાંશકની રીત ઉપર કહેલી છે. વળી દ્વાદશાંકમાં ૧૨ અંશને ભાગ લેવો એટલે ૨ અંશ, ૩૦ ઘડી સુધી ૧ ભાગ આવે છે. સ્પષ્ટ ગ્રહ પિતાની રાશીથી જે ભાગમાં આવે તે ભાગ સુધી ગણતાં જે રાશી આવે તે દ્વાદશાંશક સમજ, અને ત્રીશાંશકમાં સમ રાશી તથા વિષમ રાશીમાં જુદા જુદા અધિપતિ સમજવા. ત્રીશાંશકમાં વિષમ રાશી મેષ, મથુન, સિંહ, તુલા, ધન ને કુંભ રાશીમાં ૫ અંશ સુધી મેષ રાશી મંગળની લેવી; ૧૦ અંશ સુધી શનીની રાશી કુંભ લેવી; ૧૮ અંશ સુધી ગુરૂની રાશી ધન લેવી, ૨૫ અંશ સુધી મીથુન રાશી બુધની લેવી; અને ૩૦ અંશ સુધી તુલા રાશી શુકની લેવી. હવે સમ રાશીમાં ૫ અંશ સુધી વરખ રાશી લેવી, ૧૨ અંશ સુધી કન્યા રાશી લેવી, ૨૦ અંશ સુધી મીન રાશી લેવી, ૨૫ અંશ સુધી મકર રાશી લેવી, અને ૩૦ અંશ સુધી વૃશ્ચિક રાશી લેવી. એવી રીતે ત્રીશાંશક કરે. . ૩૦-૩૧ છે
अथ श्री षड्वर्ग शुद्धि विचार. इत्यार्या चतुष्टयस्यात्मीयकृतविंशति भिरार्याभिः षड्वर्गशुद्धयेचाख्या गृहहोरा द्रेष्काणान्नव भाग द्वादशांशक त्रिंशात् प्रत्येक राशीनांवक्षेमुग्धाविवोधाय ॥३२॥ पंचद्वियमैर्मेषः षड्वांण युगै २५६ वृषस्तदनुक । નવા નૈ ૨૦ મૈિથુન શશિ वारिधिवह्निभिः ३४१ कर्काः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org