________________
અથ શ્રી સમશક વિચાર. (૧૫) स्वगृह्य द्वादश भागाकाणाः प्रथम पंचननपाना । हारेविषमेऽर्केदाः समराशौचं प्रति क्षणं सो ॥२९॥
ભાવાર્થ–મેષને પતિ મંગળ, વરખને શુક્ર, મિથુનને બુધ, કર્કને ચંદ્રમા, સિંહને રવી, કેન્યાને બુધ, તુલાને શુક્ર, વૃશ્ચિકને મંગળ, ધનને ગુરૂ, મકર તથા કુંભને શની, મીનને ગુરૂ; એ પ્રમાણે રાશીના પતિ કહેલ છે.
દ્રષ્કોણ ચક બનાવવામાં પિતાની રાશીથી દશ અંશ પર્યત હોય તે પ્રથમ તે રાશીને કોણ સમજ, દશથી વીશ સુધી તે રાશીની પાંચમી રાશીને કેણ સમજ, અને ૨૦ થી ૩૦ અંશ પર્યત નવમી રાશીને કેણ સમજ. એવી રીતે કેણ સમજ. વિશેષ યંત્રથી જાણવું. હેરામાં વિશમ રાશી હોય તે રવીની તથા સિંહની હોરા ૧૫ અંશ સુધી રહે, પાછલા ભાગમાં ૧૫ અંશમાં કર્કની ચંદ્રમાની હારા રહે, સમ રાશીમાં ૧૫ અંશ સુધી કર્કની ચંદ્રમાની હેરા રહે અને પાછલા ભાગમાં રવીની હેર રહે. . ૨૮–૨૯
अथ श्री सप्तमांश विचार. कुज यम जीवज्ञ सिताःपंचेद्रि व्यवसु मुनिद्रियांशानां । विष मेष समर्केषुक्रमेण त्रिंशंशकाकल्पाः ॥३०॥ लिसाष्टादश १८०० नव ९०० । षट् ६०० दि ०० सार्द्धशत् १५० षष्टि ॥ ६० मांन परिगणिताः गृहहोराद्रेष्काणा। नव भाग द्वादशांशक त्रिंशाः । III
ભાવાર્થ–સમાંશમાં સાત ભાગ કરવા. તેમાં ૪ અંશ, ૧૭ ઘડીને એક ભાગ થાય છે. પહેલો મેષ રામાં શક કહેવાય છે. તે મેષ રાશીના ૪ અંશ, ૧૭ ઘડી સુધી મંગળને સતાંશક હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org