________________
( ૧૭ ) શ્રી નરચંદ્ર જન જાતિ ભાગ ૨ એ. થાય. તે સાયનાર્કની રાશી પ્રમાણે પળ લેવી અને તેને ૬૦થી ભાગ દેતાં જે આવે તે ઘી ને રહે તે પળ. તેને ગેમૂત્રીકા કાઢીને સાયનાર્કના અંશ, કલા, વિકલાથી ગુણવા. તે ગુણવાના બે પ્રકાર છે. એટલે પ્રભાત ઈષ્ટકાલથી અર્ધી રાત્રી પર્યત ઈષ્ટ હેય તે સાયનાર્કના અંશને ત્રીસમાંથી કાઢીને ગુણવા ને અર્ધ રાત્રીથી પ્રભાત સુધી લગ્ન હોય તે જે અંશ, કલા હોય તે અંશથી ગુણવા. ૩ જગ્યા જુદા જુદાને દવને ભાગ દઈને એક ઉપરાઉપરી યુક્ત કરવા. એમ કરવાથી રવી મુક્ત થાય છે. હવે ઈષ્ટ ઘડીની પળ કરવાની રીત કહે છે.
- ઈષ્ટ ઘડીને ૬૦ ગણું કરવા ને નીચે જે પળ હોય તેને ચુક્ત કરવાથી પળ થાય ને રવી ભેગ્યમાં બીજી રાશીની જે પળો છે તે ઈષ્ટ ઘડીની પળોમાં હીન હોય તેટલી રાશીની પળે લેવી. તે ઈષ્ટ ઘડીની પળે હીન કરતાં જે રાશી સ્પષ્ટ હોય તે રાશી એક બાજુ મુકવી ને તેને ૬૦ ગણુ કરી અશુદ્ધ રાશીને ભાગ દે ને અંશ લેવાને શેષ રહે તેને ૬૦ ગણે કરીને અશુદ્ધ રાશીને ભાગ દઈને ઘડી પળ લેવી અને તે લગ્નમાંથી અયનાંશ. હીન કરવાથી સ્પષ્ટ લગ્ન થાય.
લગ્ન સુક્ષમ પ્રકારે જોવાની રીતઃ–પ્રભાતે રવી જે રાશી, જે અંશે ઉદય થાય છે તે લગ્ન સમજે. તેમાં ઉપર કહેલી પળે જોડવાથી લગ્નની ખબર પડે છે, અને સાંજ વેળા સાતમું લગ્ન આવે એવું અનુમાન થાય છે. લગ્ન પત્રથી લગ્ન કરવાની રીતઃ–રવીની રાશી, અંશ પ્રમાણ લગ્ન પત્રમાં જેવું ને તેમાં ઈષ્ટ ઘડીયુક્ત કરીને લગ્ન પત્રમાં જોવું. જેમાં જે અંશ રાશી આવે તે લગ્ન સમજવું. એ ૨૩-૨૭ છે
अथ श्री राशी पति विचार. कुज शुक्रे शेर्दक शुक्र कुज जीव शैरियम गुरवः । भेझा नवांशकानामज मकर तुला कुलीराद्याः ॥२८॥
તને ૬૦ ગણ કરીને
વીર
ભાગ દઈને ઘડી પળ લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org