________________
५५ श्री सन २५८ ४थाना पिया२.
(१७३ )
स्वं २७ ऊष सप्तलिप्ता सृणनगै ७ कगुण । वयुग ४० सुर ३३ शिवै ११ शेषे ॥२२॥
___ n:-मेष राशीनी २२५ ५१, १२मनी २५६, मिथु. નની ૩૦૫, કર્કની ૩૪૧, સિંહની ૩૪૨, કન્યાની ૩૩૧, તુલાની ૩૩૧, વૃશ્ચિકની ૩૪૨, ધનની ૩૪૧, મકરની ૩૦૫, કુંભની ૨૫૬, મીનની ૨૨૫; એ પ્રમાણે લગ્નની પળ સમજવી. આ પળે ગુજરાત દેશને અનુસરીને સમજવી. . ૨૧-૨૨
अथ श्री लग्न स्पष्ट करवानो विचार. सूर्याध्याशित राशैमानें रवि भुक्त नाडिकाभिहते । संक्रांति भोग भुक्तै लब्धं यत् सूर्य भुक्तं तत् ॥२३॥ तस्मिनुदयत्र्यंशेदत्तेशेषं खेर्भवेद्भोग्यं । इति दिन लमे कार्यनिशि लमे सप्तमस्यार्कात् ॥२४॥ वांछित लमस्याप्यथ भुक्तैन्यस्तैत्तदुदयेत्र्यंशं । दत्त नवांशपलानांत्र्यशं दद्यात्प्रवृतेश्च ॥२५॥ इच्छं संस्कृतमखिलं वांछित लमस्य मुक्त मिन भोग्यं । युतमांतरोदयै रपि षष्टि हृते नाडिकापलान्युन्यताः॥२६॥ एवमधिवशानांशे स्थापन दत्तांतरांशपलिमिलिते । षष्टि हृतै घटिकाः स्युः पलानि शेषं प्रतिष्टांशः ॥२७॥
ભાવાર્થ –પ્રથમ સૂર્ય સ્પષ્ટ કરી તેમાં અયનાંશા જોડવા. અયનાંશા કરવાની રીત –શકમાંથી ૪૫ બાદ કરવા, શેષ રહે તેને ૬૦ ભાગ દેવાથી શેષ રહે તે ઘડી કહેવાય ને લબ્ધ રહે તે અંશ કહેવાય. રવીની રાશી પ્રમાણે પાંચ પાંચ પળ લેવી. તે સ્પષ્ટ અયનાંશા થાય. તે અયનાંશા રવીમાં જોડવાથી સાયનાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org