________________
( ૧૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. વિષે રહેલે ગ્રહ તે મુદિત કહેવાય છે, શુભ ગ્રહ સહિત જે ગ્રહ હોય તેને શાંત કહે છે; બળવાન ગ્રહ હોય તેને સુસ કહે છે; રવીથી અસ્ત ગ્રહ હોય તે વિકલ કહેવાય છે, જે ગ્રહને પાપગ્રહ જુએ તે પ્રપીડિત કહેવાય છે; અને પાપગ્રહ અથવા નીચ ગ્રહ સહિત જે હોય તે દીન કહેવાય છે. હવે લગ્ન શુદ્ધિને પ્રકાર કહે છે.
શુભ કાર્યમાં જન્મ રાશી હોય તે લગ્ન ન લેવું, તથા જન્મ રાશીથી આઠમું લગ્ન, ને જન્મ લગ્નથી આઠમું લગ્ન તથા લગ્નથી ૬-૮મે ચંદ્રમાં હોય તે લગ્ન વર્જવું. જન્મ રાશીથી વા જન્મ લગ્નથી આઠમી રાશી અથવા લગ્ન, તથા આઠમી રાશીને પતિ તેનું લગ્ન ત્યાગ કરવું; તથા કર ગ્રહ બે બાજુ હોય તે લગ્ન વર્જવું.
એ રીતે નવમાંશક દ્વાદશાંશકમાં કુર ગ્રહની વચમાં જે દ્વાદશાંશક નવમાંશક હોય તે વર્જ કરે. ક્રર ગ્રહની મધ્યમાં ચંદ્ર હોય તે વર્જ કરે, ને રાહુ ૩-૭મે હોય તે અશુભ છે. લનમાં ૩ શુભ ગ્રહ બળવાન હોય તેવું લગ્ન લેવું. પછે બીજા કેઈ ગ્રહ બળહીન હોય તેની હરકત નહીં. ૧૨-૨૦
अथ श्री लग्न प्रमाण पळ विचार. मेष स्तत्वयमे २२५ रसेषुयमलै २५६ राशि वृषोभपलैः। पंचव्योमहुताशनैश्च मिथुनः ३०५ कर्कः कुवेदामभिः॥ ३४१ सिंहः पाणिपयोधिपावक ३४२ मितैःकन्या कुलोक। त्रिकै ३३१ रेतेप्य क्रमत स्तुलादय ग्रहस्युगुंजरे मंडले।२१। कुभुज २१ नगेंद्रिय ५७ सरवसु ८५ ।। मुनि निधि ९७ वस्वष्ट ८८ भुजरस ६२ क्षैः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org