________________
અથ શ્રી નવમાંશ કુલ વિચાર. (૧૯) अमिदाहं महाघोरं दिनत्रये विनिर्दिशेत् । धन्वंशे धन वृधिः स्यात् सुभोगं प्रतिमाप्नुयात् ॥७॥ प्रतिष्टापक कर्तारौनदत्तः सुचिरं भुवि । मकरांशे महां मृत्युकर्त्ता स्थापक शिल्पिनां ॥॥ वज्रादि नश्पते देव स्त्रि भिरब्दौन शंशयः। कुभांसेसिद्यते देवौ जलपाते न वच्छरात् ॥९॥ जलोदरेणकर्ता च त्रिभिरब्दै न शंशयः । मीनांशे पूज्यते देवो शक्राद्यैः ससुरासुरैः ॥१०॥ मनुजैश्च सदा पूज्यो विनाकारापकेन च । प्रतिष्टामंशकफलं विख्यातं शास्त्र बुद्धिनां ॥११॥
ભાવાર્થ –મેષના નવમાંશકમાં જે પ્રતિષ્ઠા કરે અથવા દેવ મૂર્તિ સ્થાપન કરે તે અગ્નિને ભય થાય; જે વરખના નવમાંશકમાં સ્થાપન કરે તે ૩ દિવસમાં પ્રતિષ્ઠા કરવાવાળાનું મૃત્યુ થાય. મિથુનના નવમાંશકમાં સ્થાપના કરવાથી શુભ ફળ આપે છે અને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. કર્કના નવમાંશકમાં સ્થાપના કરે તે કરનારના કુળને છ માસમાં નાશ થાય. સિંહના નવમાંશમાં સ્થાપન કરે તે ૬ વરસમાં વિઘ થાય, અને શેક સંતાપ થાય. કન્યાના નવમાંશકમાં સ્થાપન કરે તે સંસારમાં પ્રખ્યાતીપણું પામે, ભેગ સુખની પ્રાપ્તિ થાય; ને તે દેવની ઘણું લેક પુજા કરે. તુલાના નવમાંશકમાં સ્થાપન કરે તે તે પુરૂષને દરિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય. વૃશ્ચિકના નવમાંશકમાં જે સ્થાપન કરે તે રાજાને કેપ થાય, પીડા થાય, અને અગ્નિને પણ ભય થાય. ધનના નવમાંશમાં સ્થાપન કરવાથી ધનની વૃદ્ધિ થાય, ભેગ વૃદ્ધિ, થાય, અને ઘણું વર્ષ સુધી સુખ ભેગવે. મકરના નવમાંશકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org