________________
( ૧૭૦ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે.
સ્થાપન કરવાથી તુરત મૃત્યુ થાય તથા દેવ પ્રતિમા ઉપર ૩ વરસમાં વજૂપાત થાય. કુંભના નવમાંશકમાં સ્થાપન કરવાથી ૧૨ મહિનામાં જલપાત થાય અથવા કરનારને જલંધર થાય. મીનના નવમાંશકમાં સ્થાપન કરે તે તે પ્રતિમાની ઇંદ્રાદિક દેવતા પુજા કરે, અને મૃત્યુલોકમાં પણ સારી પુજા થાય.
વળી બુદ્ધિમાન આચાર્યો કહે છે કે શુદ્ધ નવમાંશકમાં શુભ કામ કરવું તેથી શ્રેષ્ઠ ફળ થાય છે. જે ૧–૧૧ છે
અથ શ્રી નવમાંશક ફળ યંત્ર.
મેશષિ. જવન્ય. | સિંહાંશ. જધન્ય. ધનાશ. | ઉત્તમ
વખશ. જધન્ય. કન્યાંશ ઉત્તમ. મકરશ. જધન્ય.
મિથુનાશ. ઉત્તમ. કે તુલાશ. જધન્ય. કુંભાશ. જધન્ય.
કર્કીશ. જધન્ય. વૃશ્ચિકોશ. જઘન્ય. મનાંશ. મધ્યમ.
अथ श्री लग्न ग्रह बल विचार. वृश्चिक मिथुन धनुर्द्धर कुंभेषु शुभा यदि क्षण भवति । पंचम केतु नवांशे वृषा जयोर्नान्य राशीनां ॥१२॥ लमेंदोरस्तगः क्रूरो दुखस्थाव स्थितः रासी। वर्गोत्तमं विनाचांत्यो नवांशेपि न गृह्यते ॥१३॥ दीप्तः स्वस्थो मुदितः शांत शक्त प्रपीडितो दीनः। वेकलखलश्च कथितो नव प्रकारो ग्रहो हरिणा ॥१४॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org