________________
અથ શ્રી પ્રતિષ્ટા મૃત્ત લગ્ન વિચાર.
( ૧૭ ) થાય છે. તે ક્રાંતી સામ્ય દોષ એવા છે કે, કોઇ અગ્નિમાં પડયે હાય તેા ખર્ચે, અને સર્પ કરડયા હોય તે ઝેર ઉતરે; પણ ક્રાંતી સાંખ્યમાં પરણેલેા માણુસ જીવે નહિ.... ૫ ૯૬-૯૮ ૫
અથ શ્રી કાંતી સાંખ્ય યત્ર.
૩
૧
Jain Education International
ક્રાં
સાં
૧૨
તી
મ્ય
૧૧
७
૧૦
L
अथ श्री प्रतिष्टा मुहूर्त्त लग्न विचार. द्विश्वभाव प्रतिष्टा सुस्थिरं वा लग्न मुत्तमं । तदा भावे चरे ग्राह्यं तदामगुण भूषितं मिथुन धन राद्य भाग प्रमदाशाः शुभाःस्यु प्रतिष्टशयं । मीन तुला घर केशरि नवांशका मध्यमा ज्ञेया ॥१००॥
મારા
For Private & Personal Use Only
८
ભાવાર્થ:—ઘરની વાસ્તુ તથા પ્રતિષ્ઠાના મુહુરતમાં શ્રી સ્વભાવ લગ્ન ( મિથુન, કન્યા, મીન. ) ને સ્થિર લગ્ન (વરખ, સિંહ, વૃશ્ચિક, કુંભ) અને ગ્રહ કરવાં. તે બે લગ્ન સારાં ન આવતાં હાય તે બહુ ગુયુક્ત ચર લગ્ન પણ ગ્રહણુ કરવું. મિથુન તથા ધન લગ્નના અરધા ભાગ પહેલા શુભ છે, અને મીન, તુલા, તથા સિંહના મધ્ય ભાગ શ્રેષ્ટ છે. ! ૯૯-૧૦૦
www.jainelibrary.org