________________
(૧૬ ૬ ) શ્રી ચંદ્ર જૈન નિ ભાગ ૨ જે. લગ્ન કરે તે પતિને ઘાત થાય. ૧૮મું નક્ષત્ર હોય તેને કેતુ ઉપગ્રહ કહે છે. તેમાં લગ્ન કરે તે દીયરને નાશ થાય. ૧લ્માં નક્ષત્રને ઉલ્કા ઉપગ્રહ કહે છે, તેમાં લગ્ન કરવાથી દ્રવ્યને નાશ થાય. ૨૨માં નક્ષત્રને વ્રજ ઉપગ્રહ કહે છે, તેમાં લગ્ન કરે તે નિધિને નાશ કરે. ૨૩માં નક્ષત્રને કમ્પ ઉપગ્રહ કહે છે, તેમાં લગ્ન કરવાથી કંપાયમાન કરે. અને ૨૪મું નિત ઉપગ્રહ હાય તે સંહાર કરે છે ૯૩-૯૫ છે
અથ શ્રી ઉપગ્રહ યત્ર.
ગ. વિદ્યુત. શુલ, અશનિ કેતુ. ઉલ્કા વજ. કંપ. નિર્ધાત.
નક્ષત્ર
: પ
જ. ૮ ૮ ૧૪ ક. ૧૮ ધ.૧૯. ૨૨બ. ૨૩ ભ. ૨૪
अथ श्री क्रांति साम्य विचार. रविं दुभुक्त राशीनां योगे षट् द्वादशादया यदिस्युः। स्यात्तदाहेयः क्रांति साम्यस्य संभवः ॥९॥ मनि कन्नह मेस सिंहस्स वृष मकरह धणु मिहुण। हवहवीछीवेउतुलकुंभहससिस्वरहकुंतहसांमिगणेउ ॥९७॥ षड्डाहतोमिनादग्धोनागदष्टोपिजीवितिक्रांतिसाम्ये । कृतोदाही न जीवति मानव क्रांति साम्यः ॥९८॥
ભાવાર્થ –રવી અને ચંદ્રની ભેગવેલી રાશી ઉપર રવી ચંદ્રને કાંતીસાંખ્ય યંત્રમાં મુકવાથી અને એક રેખા પર રવી ચંદ્ર આવવાથી કાંતી સાંઓનો સંભવ થાય છે. મીન તથા કન્યાને, મેષ તથા સિંહને, વરખ તથા મકરને, તુલા તથા કુંભને, વૃશ્ચિક તથા કરકને, અને મિથુન તથા ધનને એવી રીતે કાંતી સાંખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org