________________
અથ શ્રી ઉપગ્રહ વિચાર. ( ૧૫ ) ભાવાર્થ–સૂર્યના નક્ષત્રથી ગણવું, અને અલેષા, મઘા, ચિત્રા, અનુરાધા, શ્રવણ, રેવતી, એ નક્ષત્ર આવે ત્યાં નિશાની રાખવી, ને તે લગ્ન દિવસના નક્ષત્રથી ગણતાં ઉપર કહેલાં નિશાનીવાળાં કઈ પણ નક્ષત્ર આવે તેને પાત દેષ કહે છે માટે તે વર્જવાં. તેમજ સાધ્ય રોગ, હર્ષણ વેગ, શુલ ગ, વિધૃત, વ્યતિપાત, નક્ષત્ર મંડાંત, એ પણ યંગ પાતની માફક શુભ કાર્યમાં વર્જવાં.
ઉપર કહેલા પાત દોષથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર સરખાં પણ પતિત થાય છે ! માટે તે પાત દેષ સર્વથા ત્યાગ કર.
अथ श्री उपग्रह विचार. विद्युत्मुख शूला शनिके उल्का वज्रकंपनिर्घाताः। ङ ५ ज ८ढ १४ द १८ ध १९ फ २२ ब २३ भ २४ संख्ये रंवि पुरत उपग्रहाधिष्णे
॥९३॥ विद्युत्पुत्र विनाशनिगदतिभछंबंधझटति शूलः । दशम दिनेऽशनिपातं पत्युर्घातं सदेवरं केतुः ॥१४॥ द्रव्य विनाशं चोक्ला परपुरुष रता करोति वज्राख्या। कंपाश्यानिधिनाशं कुल संहारं च निधाते ॥९५॥ - ભાવાર્થ –સૂર્યના નક્ષત્રથી ગણતાં લગ્ન દિવસનું નક્ષત્ર જે પમું, ૮મું, ૧૪મું, ૧૮મું, ૧ભું, ૨૨મું, ૨૩મું, ૨૪મું; એ સંખ્યાનું હોય તે તેને ઉપગ્રહ કહે છે.
ઉપર કહેલા નક્ષત્રમાંથી પમું નક્ષત્ર હોય તે તેને વિદ્યુત નામને ઉપગ્રહ કહે છે, તેમાં લગ્ન કરવાથી પુત્રને નાશ થાય. ૮માં નક્ષત્રને શુલ ઉપગ્રહ કહે છેતેમાં લગ્ન કરવાથી બંધન થાય છે. ૧૪માં નક્ષત્રને અશની નામને ઉપગ્રહ હોય છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org