________________
( १६४ ) श्री नरया है न्योति५ ।। २ . रवि लत्तावित्त हरी नित्यं कौजी समादिशति । मरणंचांदीत्रासंकुर्यादौधी मृत्यु करोत्येवं ॥८॥ शौरी मरणं कथति बंधु विनाशं बृहस्पतिर्लता। मरणं राहोर्लत्ता कार्य विनाशं भृग वदति ॥९॥
ભાવાર્થ-લગ્નના દિવસના નક્ષત્રથી સૂર્ય ૧૨માં નક્ષત્ર પર હોય, ચંદ્રમા ૮માં નક્ષત્ર પર હોય, મંગળ ૩જા નક્ષત્ર પર હય, બુધ ૨૩માં નક્ષત્ર પર હેય, ગુરૂ દઠ્ઠા નક્ષત્ર પર હેય, શુક ૨૫માં નક્ષત્ર પર હોય, શની ૮માં નક્ષત્ર પર હેય, અને રાહ ૨૧માં નક્ષત્ર પર હોય તે લત્તા દોષ જાણ. વળી કેટલાક આચાર્યો કહે છે કે, શુક ર૭માં નક્ષત્ર પર હેય ને રાહુ
માં નક્ષત્રપર હોય તે લત્તા દેષ સમજ. હવે તે દોષનું ३७ ४३ छ..
રવીની લત્તાથી ધનને હાની થાય, મંગળની લત્તાથી મૃત્યુ થાય, બુધની લત્તાથી ત્રાસ થાય, ગુરૂની લત્તાથી બંધુને નાશ થાય, શનિશ્ચરની લત્તાથી મૃત્યુ થાય, રાહુની લત્તાથી મૃત્યુ થાય, અને શુકની લત્તાથી કાર્યને વિનાશ થાય. ૫ ૮૫-૮૯
अथ श्री पात दोष विचार. सापि पितृ देव चित्रा मैत्र श्रुति पौनभानि सूर्याक्षात् । यत्सख्यन्यश्चन्यास्तत्संख्याक्षे भवेत्पातः ॥१०॥ साध्यहर्षण शूलानां वैधृती व्यतिपातयो । यद्भगंडस्य चातेस्यात्तत्पातेन निपातितं ॥९१।। पातेन पतितो ब्रह्मा पातेन पतितो हरिः।। पातेन पतितः शंभूः पातः स्त्रीलोक्यपातक ॥९२॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org