________________
vvvvvvv ,
( ૧૫૬ ) શ્રી નરચંદ્ર જન જ્યોતિષ ભાગ ૨ એ. अथ श्री गृह वास्तु, देव प्रतिष्टा, अने
दीक्षा मूहूर्त विचार. हरि शयने अधिक मासे गुरु शुक्रास्ते न लम मन्वेष्यं । लमेशांशापयोनिचास्तगते च न शुभं स्यात् ॥६५॥ कुलिकार्द्धयाम भद्रा गंडांतो त्यात मुख्य दोष । युतंत्याज्यं सदादिनं च कुजवारोपि पुनःप्रतिष्टायां ॥६६॥ त्र्येक द्वितीय पंचम दिनां निपक्षद्वयेपिशस्तानि । शुक्ले तिम त्रयोदश दशमांन्यपि प्रतिष्टायां ॥७॥ पक्षद्वितिएतुष्टि षष्ट द्वादशांत्य नवम दिनाः। त्याज्याश्चतुर्दशापि च दीक्षायामुत्तमास्त्वन्ये ॥६॥
ભાવાર્થગૃહ વાસ્તુ, પ્રતિષ્ઠા મુહુર્તમાં દેવ શયન હોય (અશાડ શુદી ૧૧ થી કારતક સુદી ૧૧ સુધી), અથવા કર્ક સંક્રાંતીથી તુલા સંક્રાંતી પર્યત (અશાડ સુદી ૧૪ થી કારતક સુદી ૧૪ સુધી) દેવ શયન કહેવાય છે. તેમાં ઉપર કહેલ શુભ કાર્ય ન કરવું, અને અધિક માસ તથા ગુરૂ, શુકને અસ્ત ત્યાગ કર. લગ્ન શુદ્ધિ જોવામાં લગ્ન તથા નવમાંશને પતિ નીચ રાશીને અથવા અસ્તને હેય તે તે લગ્ન ત્યાગ કરવું. - હવે માસ શુદ્ધિ વિષે કહે છે. કુલીગ, અર્થ પ્રહર, ભદ્રા, ગંડાંત યોગ, ત્રણ પ્રકારને પાત તથા ઉત્પાત એટલે જે નક્ષત્ર ઉપર ગ્રહને ગ્રહણદિક ઉપાત હોય તે નક્ષત્ર વર્જ કરવાં, અને મંગળવાર વજ કરીને સારો વાર ગ્રહણ કર. - હવે તીથી પ્રકાર કહે છે. ૩, ૧, ૨, ૫ એ તીથીઓ અને પક્ષની સારી જાણવી. શુકલપક્ષની તેરશ તથા દશમ લેવી, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org