________________
અથ શ્રી શુભ કાર્યમાં વર્જવા યોગ્ય સમય વિચાર. ( ૧૫૫ ) अथ श्री शुभ कार्यमां वर्जवा योग्य
समय विचार. रवि क्षेत्रगते जीवे जीव क्षेत्रगतैरवौदीक्षा । मुच्छापनं चापि प्रतिष्टांनैव कारयेत् ॥२॥ सिंहस्ते देव गुरौ च कन्या विवाहिता पंच करोति भर्ता । विवादक्षौरं व्रतबंध दीक्षा यात्रा प्रतिष्टा च वर्जनीया ॥६३। शोक विवाहे मरणं व्रतेषु क्षौरे दलिदंनिफला च यात्रा। बती च मूर्खाप्य शुभाप्रतिष्टासिंहस्थोत सर्ववर्जनीया६४
ભાવા –જે માસમાં રવીની રાશીપર ગુરૂ હોય એટલે સિંહ રાશીને ગુરૂ હોય અને ગુરૂ રાશીપર રવી હોય એટલે ધન તથા મીનના સૂર્ય હોય તે મલમાસ કહેવાય. તેમાં શુભ કાર્યોને ત્યાગ કર. તે સમયમાં દીક્ષા ન દેવી અને ઘરની વાસ્તુ પણ ન કરવી.
જે સિંહ રાશીને ગુરૂ હોય અને તેમાં લગ્ન કરે તે તેના સ્વામીને નાશ થાય. તેમાં પ્રથમ મુંડન, ઉપવીત સંસ્કાર, ડીક્ષા, વાસ્તુ, દેવની પ્રતિષ્ઠા; એ કાર્ય ન કરવાં.
જે સિંહ રાશીના ગુરૂમાં લગ્ન કરે તે સ્વામીને નાશ થાય. પ્રથમ મુંડન કરવાથી દરીદ્ધિ થાય, યાત્રા ગમન નિષ્ફળ થાય, ઉપવીત સંસ્કાર કરવાથી તે બાળક મૂર્ખ રહે, દીક્ષા દે તે અજ્ઞાન રહે, અને પ્રતિષ્ઠા કરે તે વિઘ થાય. તે કારણથી સિંહ રાશીને ગુરૂ શુભ કામમાં ત્યાગ કરે. પણ મેષ રાશીને સૂર્ય થાય ત્યારે ઉપર કહેલાં શુભ કાર્યો કરવાથી સિંહ તથા ગુરૂને દેષ લાગુ પડતા નથી. એ ૬૨-૬૪ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org