________________
( ૧૪૨ ) શ્રી ચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. અને મંગળ ૪થા ૮મા સ્થાન ઉપર સંપૂર્ણ દ્રષ્ટિએ જુએ છે. વળી કેટલાક આચાર્યને એવો મત છે, કે અગીઆરમાં ભુવનમાં બેઠેલે ગ્રહ સંપૂર્ણ ૨૦ વસા દ્રષ્ટિએ જુએ છે. હવે જે ગ્રહની દ્રષ્ટિ બીજા ભુવને ઉપર ન પડે તે ભુવનનાં નામ કહે છે.
૧લા, રજા, ૬ઠ્ઠા, ૮મા, ૧૧મા, ૧૨મા એ સ્થાને ઉપર એટલે જે ગ્રહ કેઈ પણ ભાવપર બેઠેલ હોય તે ભાવથી ઉપર કહેલા ભુવન ઉપર તેની દ્રષ્ટિ પડતી નથી. તેમાં આઠમા ભુવનમાં પોતાની રાશીથી જે ગ્રહ બેઠેલે હોય તે ગ્રહ દ્રષ્ટિથી જેતે નથી. " ઉપરની બીના બીજી રીતે વિસ્તારપૂર્વક દ્રષ્ટાન્ત સાથે કહે છે.
જેમકે, કોઈ પુરૂષના હાથમાં દીવે છે ને તે પુરૂષ દૂર બીજાને પ્રકાશ આપે છે પણ પોતાને પ્રકાશ આપી શકતો નથી તેમજ જે ગ્રહ સામી બાજુએ જુવે છે તે પાછળ જોઈ શકો નથી. એ રીતે ઉપરને કમ સમજ. વળી જાત્યાધ પુરૂષના હાથમાં દીપક હેય ને તે પોતે જેમ જોઈ શક્યું નથી તેમ દ્રષ્ટિ વિચાર સમજ. ૧ ૨૩-૨૭ છે
અથ શ્રી ગ્રહ દ્રષ્ટિ યંત્ર.
| ૧૦
૩
૧ પાદ રિ પ વસા | શની
સંપૂર્ણ દ્રષ્ટિ ૨૦
૮
૫
૨ પાદ દ્રષ્ટિ ૧૦ વસા
ગુરૂ
| સંપૂર્ણ દ્રષ્ટિ ૨૦
૩ પાદ દ્રષ્ટિ ૧૫ વસા મંગળ
સંપૂર્ણ દ્રષ્ટિ ૨૦
૧૧
૭. સંપૂર્ણ દ્રષ્ટિ ૨૦ વસા રવી | ચંબુ શુ. પૂર્ણ દ્રષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org