________________
wwwwwwwwwwwww
અથ શ્રી દીશા બલ યંત્ર તથા ગ્રહ દષ્ટિ વિચાર. ( ૧૪૧ )
અથ શ્રી દીશા બલ યંત્ર. ગુર બધા રી માંગળ શની ચંદ્ર શુક્ર ગ્રહમલ
પૂર્વ ઇશાન ઉત્તર વાયવ્ય પશ્ચિમની દક્ષિણ દિલ
अथ श्री ग्रह दष्टि विचार. ये नव पंचमे च चतुर्थाष्ट मेकतपाद ॥ वृध्या मते न पूर्ण निजा तथा च पूर्ण पश्यति॥२३॥ रविजस्तृतिय दशमे । तृकोणमपि जीवाः॥ चतुर्वेभूतार्क बुधहि मकराः कलत्रं च ॥२१॥ एकादशमपि भवनं सर्वे पश्यति खेचराः॥ सम्यक् मूर्ती च शकल दृष्ट्वा फलानि चैवं प्रयच्छति।।२५॥ जन्मस्थ च दितियं च स्वस्थानाष्टाष्टमं तथा ॥ षष्टं द्वादशमं न पश्यति शेषाणि पश्यंतिते ग्रहाः॥२६॥ दितिये द्वादशे षष्टे मूतौचैकादशे तथा ॥ दीपहस्ता न पश्यंतिं जात्यंधाईव खचरा ॥२७॥
ભાવાર્થજન્મ કુંડળીમાં જે ગ્રહ જે સ્થાનમાં હોય તે સ્થાનથી ગણતાં ત્રીજા અને દશમાં સ્થાનમાં ગ્રહની પાંચ વસા દ્રષ્ટિ હોય છે, ત્મા અને પમા સ્થાનમાં દશ વસા દ્રષ્ટિ હોય છે, ૪થા અને ૮મા સ્થાનમાં ૧૫ વસા દ્રષ્ટિ હોય છે, અને સર્વે ગ્રહની સાતમા સ્થાનમાં ૨૦ વસા પૂર્ણ દ્રષ્ટિ હોય છે. વિશેષમાં શની ૩જા, દશમા સ્થાનપર વીસ વસા દ્રષ્ટિએ જુએ છે, ગુરૂ ૯ભા, પમા સ્થાન પર વીસ વસા પૂર્ણ દ્રષ્ટિએ જુએ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org