________________
( ૧૧૬ )
શ્રી નરદ્ર જૈન ન્યાતિષ ભાગ ૧ લા.
अथ श्री घर करवानुं तथा वसवानुं मुहूर्त्त. देवगृहं स्वगृहं वा । प्रारचं शोक कारणं भवति ॥ चैत्रे मास अवस्यां । वैशाखे विपुल धन हेतु ॥ ७० ॥ चैत्रे शोक करं विद्यात् । वैशाखे च धनागम ॥ ज्येष्ट मासे भवेन्मृत्यु | आषाढे पशु नाशनं ॥७१॥ श्रावणे धन धान्यानि । शुन्य भाद्रपदेन च ॥ आश्विने कलहं घोरं । कार्त्तिके मृत्युदायकं मार्गशीर्ष धन प्राप्ति । । पोषे च सर्वं संपदा ॥ माघे अभियं विद्या । फाल्गुने च श्रियागम ॥ ७३ ॥ वास्तु मध्ये समाख्याता | चिरायु विश्व कर्मणा || वैशाखे श्रावणे मार्गे । फाल्गुने क्रियते गृहं ||૪||
Ill
ભાવાર્થ:—દેવગૃહ તથા પેાતાના ઘરમાં પ્રવેશ કરવામાં જો ચૈત્ર માસ હોય તે શાક સંતાપ થાય તેમજ તે મકાન થાડા વખત રહી શકે; જો વૈશાખ માસમાં પ્રવેશ કરે તે ઘણું ધન પ્રાપ્ત થાય; જેઠ માસમાં પ્રવેશ કરે તેા મૃત્યુ થાય; અષાડમાં પ્રવેશ કરે તેા પશુને નાશ થાય; શ્રાવણ માસમાં પ્રવેશ કરે તે ધન ધાન્યની સારી પ્રાપ્તી થાય; ભાદરવામાં પ્રવેશ કરે તેા મકાન શૂન્ય થાય; આસા માસમાં ઘર પ્રવેશ કરે તે કલેશ થાય; કારતક માસમાં ઘર પ્રવેશ કરે તેા મૃત્યુ થાય; માગશર માસમાં ઘર પ્રવેશ કરે તે ધનની પ્રાપ્તિ થાય; પાષમાં ઘર પ્રવેશ કરે તે સપદા મળે; મહા માસમાં ઘર પ્રવેશ કરે અગ્નિને ભય થાય; ફાગણ માસમાં ઘર પ્રવેશ કરે તા લક્ષ્મીની પ્રાપ્તિ થાય; એ પ્રમાણે શિલ્પશાસ્ત્રમાં કહ્યું છે. ઘર
તે
Jain Education International
+
For Private & Personal Use Only
www.jainelibrary.org