________________
અથ શ્રી રાહ ફલ વિચાર.
( ૧૫ ) વણજ વેપાર કરવામાં સારા છે. ગાડી રથ વિગેરે વાહનમાં પ્રથમ બેસવાના સારા છે. રેડિયું, આદ્ર, ઘનિષ્ટા, પુષ્ય, ત્રણ ઉત્તરા, શ્રવણ, સતીશા, એ નક્ષત્રે ઊંચા મુખમાં કહ્યાં છે. રાજ્યાભિ પેક તથા પાટ અભિષેક તથા બગીચે, મહેલ એ કામમાં એ નક્ષત્રો સારાં છે. વિશેષમાં ઊધમુખી નક્ષત્ર ધ્વજા, કળશ, પતાકા તથા સ્ત્રીઓને નવા આભુષણ પહેરવામાં સારાં છે. એ દર૬૭
अथ श्री राहू फल विचार. निज राशौ ग्रहण दिने । त्रिषट् दशेकादश शुभौ राहू ॥
अपरे राहू पाहू । બન્મસ્થ વિનંત શશિવત || ૬૮ છે. ग्राम स्त्री तीये नवम चतुर्थे । तथायु संख्या शुभदश्च राहू ।। सुत्पांत्यः रंध्रां दशमश्च मध्ये । हीनो मुनि नेत्र रसास्तदादौ ॥ ६९ ॥
ભાવાર્થ –પોતાની રાશીથી ગણતાં રાહુ આવે તેનું ફળ નીચે પ્રમાણે –
ત્રીજે, છ, દસમ, અગીઆરમે એ રાહુ હોય તે શુભ ફળ આપે, પણ જન્મને રાહુ વજીત કરવો. તે રાહુનું ફળ ચંદ્રમા સમાન જાણવું. પિતાની રાશીથી પાંચમે, ત્રીજે, નવમે, ચોથે, અગીયારમે એ ગણત્રીના રાહુ હોય તે સારૂ ફળ આપે, શુભ કરે; પાંચમે, બારમે, આઠમે, દસમે મધ્યમ ફળ આપે, અને પહેલે, છઠ્ઠ, બીજ, સાતમે એ રાશીને રાહુ અનિષ્ટ ફળ આપે. ૬૮-૬૯ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org