________________
( ११४ ) श्री नस्य हैन ज्योति५ मा १ स. .
અથ શ્રી નીચા મુખવાળા નક્ષત્રને વિચાર.
कृति, लणी, मवेषा, मघा, भुण, विशा, 3 पूर्वा એ નવ નક્ષત્ર નીચા મુખવાળાં કહ્યાં છે, માટે એ નક્ષત્રોમાં કુવો તથા તળાવ કરાવવાં નહીં. પણ દેવસ્થાન, નવું ઘર, વિદ્યાનો આરંભ તથા કઈ વસ્તુ જમીનમાં થાપણ તરીકે મુકવામાં તથા જમીનમાંથી ધન કાઢવામાં, ગણીત વિદ્યા ભણવામાં, તિષને અભ્યાસ કરવામાં એ સર્વે કામ નીચા મુખવાળા નક્ષત્રમાં કરે તે સિદ્ધ થાય.
अथ श्री चारपगां जनावर लेवानुं मुहूर्त. खेति श्विनी चित्राश्च । स्वाति हस्त पुनर्वसु ॥ अनुराधा मृगे ज्येष्टा । एता च पार्श्वतो मुखा ॥२॥ एतेषा श्वंगजोष्दं च । अनड्वाहं मदंखरं॥ वप्यनं कृष्य वाणिज्यं । गमनं क्रूर कर्मसु ॥३॥ अर वृचक्रयं वाणि । तानि सर्वाणि कारयेत् ॥६४॥ रोहिण्याद्रा धनिष्टा च पुष्यं त्रिणुतराणि च ॥ श्रवणं शतभिषाचैव । नवेत्युर्द्ध मुखा स्मृता ॥६५॥ एषु राज्याभिषेकं च । पट्टबंधतु कारयेत् ॥ आराम गृहे प्रासादे । प्राकार छत्र तोरणं ॥६६॥ धज चिह्नो पताका च । शंख चामर मोक्तिकं ॥ नारिणां अभिषेकं च । तानि सर्वाणि कारयेत् ॥६७॥
भावार्थ:-रेवती, अश्वनी, चित्रा, स्वiति, उस्त, पुनर्वसु, અનુરાધા, મૃગશર, જેટ એ નક્ષત્ર વાંકા મુખવાળાં જાણવા. એ નક્ષત્રમાં હાથી, ઘોડા, ઊંટ, બળદ વિગેરે ખેતી વાવવામાં તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org