________________
અથ શ્રી શેષ નાગની વિધિ.
( ૧૭ )
બાંધવામાં વૈશાખ, શ્રાવણ, માગશર અને ફાગણ એ ચાર માસ ઉત્તમ કહ્યાં છે. જે ૭૦-૭૬ છે
अथ श्री शेषनागनी विधि. वैद्यां वृषे गृहे सिंघे । त्रिक मीने सुरालये ॥ मित्रा मित्रस्य स्थानेषु । शेषनाग विधीयते ॥७॥ ईशानह धुरि आदिदे । धुरे गणिजे मिन ॥ ત્રિદૂ માને વર્ગ વરહું શા સિંહારમતિ Ifછઠ્ઠા सिरिच पइंगहण मरई । कडीयां मरज स्वामि ॥ पुठि कुडंबोपरिहरई । कुसलं च वच्छे ठामि ॥७७॥
ભાવાર્થ –શેષ નાગના યંત્ર પ્રમાણે મકાન તથા પરણવાની ચોરીની ખૂટી વિષે કહે છે. મીન રાશીથી અનુક્રમે સરવર બનાવવામાં સમજવું. મીન લગન અથવા સિંહ લગ્ન ઘર બાંધવામાં લેવું, અને સિંહ લગ્નથી શેષ નાગનું ઘર જેવું. વરખ રાશીથી તથા વરખ સંક્રાંતીથી ચેરીમાં શેષ નાગને વાસ સમ. દેવમંદીર વિષે મીન રાશીથી સમજ. ઈશાન ખૂણેથી લઈને ચાર ખૂણે ત્રણ ત્રણ સંક્રાંતીએ શેષ નાગ સમજે. સિંહ, કન્યા, તુલા એ ત્રણ સંકાંતીમાં ઈશાન ખૂણામાં શેષ નાગનું ઘર હોય છે. એમ અનુક્રમે ત્રણ ત્રણ રાશી સમજવી. તેમાં જે મકાન બાંધતી વખતે શેષ નાગના માથે ખીલી આવે તે સ્ત્રી મરે, કેડમાં ખીલી આવે તે ઘરધણી મરે, પેઠે ખીલી આવે તે કુટુંબને નાશ થાય, પૂંછ ઉપર ખીલી આવે તે સર્વે કાર્યની સીદ્ધિ થાય. છે ૭૫–૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org