________________
અથ શ્રી વસ્ત્ર પહેરવાનું મુહૂર્ત વિગેરે. ( ૧૦૩ ) તથા ઉત્તરાફાલ્ગણી એ નક્ષત્રમાં મુંડન કરાવે તે મૃત્યુ પામે. બ્રહ્મા રક્ષા કરે તે પણ બચે નહી. હવે સંધ્યા સમય વર્જવાનાં કામ કહે છે.
સંધ્યા સમય વિદ્યા ન ભણવી, મુંડન ન કરાવવું, કોઈ પણ જાતને ઓચ્છવ ન કર, આભરણ વસ્ત્ર પ્રમુખ નવાં ન પહેરવા, સ્નાન ન કરવું, યાત્રા ન જવું. હવે મુંડન વખતે થિ, નામ, ચાદશ, આઠમ, છઠ્ઠ, અમાસ એ તીથી ત્યાગ કરવી. ઉપર મુહુર્ત કહેવામાં આવ્યાં છે પણ એવી બીનામાં મુહુર્ત જોવાની જરૂર નથી. જેમકે, રાજાની આજ્ઞાથી કામ કરવું પડે તે મુહુર્ત જેવું નહી, પિતાને સ્વામી સંતુષ્ટ થઈને કાંઈ આપે છે તેમાં મુહુર્ત જેવું નહીં, તેમજ વિવાહ-લગ્ન પ્રસંગમાં કઈ માનપૂર્વક કોઈ આપે અથવા ત્યાં જવું પડે તે મુહુર્ત જોવાની જરૂર નથી. હવે રાત્રીમાં સ્નાન ન કરવા વિષે કહે છે. સુર્ય અસ્ત પામ્યા પછી સ્નાન કરવાનું ત્યાગ કરેલું છે, પણ સ્મશાન જઈ આવીને તથા વમન, ઝાડે, આભડછેટ ઈત્યાદિક જરૂરીઆત કામમાં સ્નાન કરવાને ષ નથી. તે ૧૦–૧૭ |
अथ श्री वस्त्र पहेरवानुं मुहूर्त. हस्तादि पंचके ध्रुवं । वत्यश्विनी पुनर्वसु धनिष्टा ।। पुष्य शुक्र गुरुज्ञ । शुभदा वस्त्रस्य परिधाने ॥१०॥
ભાવાર્થ –નવાં વસ્ત્ર પહેરવામાં હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, ધ્રુવ, ઉત્તરાફાલ્ગુણી, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વની, પુનર્વસુ, ધનિષ્ટા, પુષ્ય એ નક્ષેત્ર તથા બુધ, ગુરૂ, શુક, એ વાર લેવા. એ શુભ ફળ આપે છે. ૧૮ છે अथ श्री वस्त्र पहेरवामां वर्जवाना दिवस
तथा तेनुं फल. आदित्ये जीवरे वस्त्रं । सोमे नित्यं जलाइता ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org