________________
( १०४ ) श्री नरयन ज्योतिष भाग १ सौ. अंगारे च दहत्यामि । बुधे चार्थ समागम ॥१९॥ ज्ञानलाभो गुरुवारे । शुक्रे मित्र समागम ॥ मलिनं च सदा वस्त्रं । निवेदितं शनिस्वरे ॥२०॥ वारानवीनवअस्य । परिधाने शुभामता ॥ सोमार्क शुक्र गुरुवौ । रक्ते वस्त्रे कुजेपि च ॥२१॥
ભાવાર્થ –રવીવારે નવું વસ્ત્ર પહેરે તે ફાટી જાય, સેમવારે પહેરે તે પલળતું રહે, મંગળવારે પહેરે તે અગ્નિથી બળી જાય, બુધવારે પહેરે તે ધનને લાભ થાય, ગુરૂવારે પહેરે તે વિદ્યાને લાભ થાય, શુક્રવારે પહેરે તે મિત્રને મેળાપ થાય, શનીવારે પહેરે તે મલીન રહે, ધોવા વખત આવે નહીં. રાલ, વસ્ત્ર પહેરવામાં મંગળવાર સારે છે. તે ૧૯-૨૧ છે अथ श्री कांसाना वासणमां प्रथम
जमवानुं मुहूते. मृग पुष्योश्विनि चित्रा । अनुराधारेवतिकर ॥ शशीच जीव वारेषु । पात्रोयं शुभदायकाः ॥२२॥
सावार्थ:-भृगश२, पुष्य, मश्वनी, nिal, अनुराधा, રેવતી, હસ્ત, એ નક્ષત્ર તથા સોમવાર, ગુરૂવાર, એ વાર નવા પાત્રમાં જમતાં સુખદાયક છે. તે ૨૨ છે अथ श्री बाळकने प्रथम अन्न खवराववानुं
मुहूर्त. सोमे शुक्रे च मंदामि । शनि भोमे बलक्षयं ॥ बुधार्क गुरुवारेषु । प्रसन्ना च हितावहा ॥२३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org