________________
અથ શ્રી રોગી પુરૂષ જેવા વિષે. ( ૯૭ ). कित्तियस्सरोहिणी असलेसा । मघा साइविशाहाइ उत्तराषाढा ॥ सवर्णरेवयइया । नाडितियरिखनायवा ॥१६॥ मित्रामित्रेषुचाश्चन्यां । विवाहे ऋतिकादेषु ॥ वर्षाकालेषु चादाई । रोगी सूर्यादि रुख्यते ॥१७॥
ભાવાર્થ –અશ્વની, આદ્રા, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુણી, હસ્ત, જેષ્ટા, મુળ, સતભીષા, પુર્વાભાદ્રપદ એ નક્ષેત્રો પ્રથમ નાડીનાં જાણવાં. ભરણી, મૃગશર, પુષ્ય, પુર્વાફાગુણી, ચિત્રા, અનુરાધા, કોમવષાઢા, ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ એ નવ નક્ષેત્ર મધ્યમ નાડીનાં બાળવાં. કૃતીકા, રોહિણી, અલેશા, મઘા, સ્વાંતી, વિશાખા, ઉત્તરાષાઢા, શ્રવણ, રેવતી, એ નવ નક્ષત્ર અંત્ય નાડીનાં જાણવાં. રેગીને વિવાહમાં, પ્રીતીમાં, વર્ષકાળમાં આદ્રા નક્ષત્રથી નાડી અને તીથી એવી. . ૯૪-૯૭. 1 अथ श्री रोगी पुरुष जोवा विषे. વૈદુ નામ નક્ષત્ર : વનાળ્યાં થતા મત . तदाहि जायते मृत्यु । यथा सर्वज्ञ भाषितं ॥९॥ रोगिणो जन्म नक्षत्रं । एकनाड्यां यदा शशी ॥ : तदा पीडा विजानियात् । अष्ट प्रहरके ध्रुवं ॥१९॥ - ભાવાર્થ –રવી નક્ષત્ર એટલે તેર દીવસનું નક્ષત્ર તથા ચંદ્રમાનું નક્ષત્ર તથા નામ નક્ષત્ર એ ત્રણ નક્ષત્ર એ નાડી ઉપર આવે તે રેગી મૃત્યુ પામે; એમ જ્ઞાની પુરૂષો કહે છે. હવે રાગીને દવા કરવાનું મુહર્ત કહે છે.
રેગીના જન્મ નક્ષત્ર તથા સુર્ય નક્ષત્ર તથા ચંદ્ર નક્ષત્રની તક નાડી આવે છે તે દિવસે ષડ લેવું નહી. ઉપર પ્રમાણે
*,
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org