________________
(४५) श्री नरय है। ज्योति५ मा १ वा. બન્નેને એક નાડીમાં જન્મ હોય તે નષ્ટ ફળ આપે, સંતાનને ક્ષય કરે, તથા સ્ત્રી પુરૂષની એક જ નાડીમાં બાળકને પણ તેજ નાડીમાં જન્મ થાય તે શત્રુ સમાન થાય. ૮૯-૯૦: છે
अथ श्री युजा विचार.. रेवयरिसियायखंडं । हवइनरनारीजमजयमझे ॥ तह इच्छियाय पुरिसो। वल्लहो होइ चिरकालं ।।९१॥ जिठाय नरिसिया । मष्भेजहजम्म नारि नरहवई ॥ तह पुरिस्साणयजुवइणं । बल्लहोहोइबहु आइं ॥१२॥ जइ जम्मो नर नारि । हवई अद्याय बारसिरिसा ।। बहु पेमाउं उभयं । कहियं जूं जाइ एवेयं ॥९३॥ - ભાવાર્થ રેવતીથી છ નક્ષત્ર મૃગશર સુધી પુર્વ ભાગમાં યુજા કહેવાય છે. તેમાં સ્ત્રી પુરૂષ બન્નેને જન્મ હોય તે અત્યંત પ્રીતી રહે, ઘણા વખત સુધી સુખ ભોગવે. ચેષ્ટા નક્ષેત્ર આદિ લેઈને નવ નક્ષેત્રમાં સ્ત્રી પુરૂષ બનેને જન્મ હોય તે બહુ સારો પ્રેમ રહે. આદ્રાથી બાર નક્ષેત્રમાં જન્મ હોય તોપણ સારી प्रीती २९. सभ युग ३ M. 1 ८1-८3. ॥
अथ श्री नाडी जोवानो विचार, अस्सणि अदा पुनर्वसु । उत्तर हस्ता यजिवमूलाई ॥ सयभिस पुव्व भदवय । पढमा नाडि अएकहिया ॥१४॥ भरणी मृगसर पुष्य । पूर्वा फाल्गुणि यचित्तअणुराहा ॥ पुर्वाषाढा धनिष्टाय । उत्तर भदवयबीयनाडिउं ॥१५॥
ASANA.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org