________________
( ૯૮ )
શ્રી નરચંદ્ર જૈન ન્યાતિષ ભાગ ૧ લે.
તેગ રાગીને આવે તે આઠ પહેારની અંદર રાગી મરણ તુલ્ય કષ્ટ પામે. ॥ ૯૮-૯૯ ૫
अथ श्री बार राशीनां स्वामि.
मेष वृश्चिकयोर्भो । शुक्रो वृख तुला भृतो । बुध कन्या मिथुनयो । प्रोक्त कर्कस्य चंद्रमा || १०० || स्यान्मीन धन्वितो जीव । शनिर्मकर कुंभयो । सिंहस्याधिपति सूर्य । कथितंगणकोच्छमैः
11811
ભાવા—મેશ ૧, વૃક્ષીક ૮ એ બે રાશીને સ્વામી મંગળ છે; વરખ ૨, તુલા ૭ એ બે રાશીના સ્વામી શુક્ર છે; કન્યા ૬, મીથુન ૩ એ બે રાશીના સ્વામી બુધ છે; કર્ક ૪, એ રાશીનેા સ્વામી ચંદ્ર છે; ધન ૯, મીન ૧૨ એ રાશીના સ્વામી ગુરૂ છે; મકર ૧૦, કુલ ૧૧ એ બે રાશીના સ્વામી શની છે. સિંહ ૫, એ એક રાશીના સ્વામી રવી છે; એ જ્યેાતિષ શાસ્ત્રનું પ્રમાણ છે. ૫ ૩૦૦- u
अथ श्री ग्रह उंच नीच राशी विचार. मेष रवि वृखे चंद्रो । मकरे च महिसत || कन्यायां रोहिणी पुत्रौ । गुरु कर्क झखेभृगु शनिस्तुलायामुचश्च | मिथुन सिंहकासुत || उच्चात्सप्तमग्रानींचा । राशोयदिनवांशकः
11311
ભાવાથઃ—રવી મેષ ૧ રાશીના હોય તે ઉંચના સમજવે. ચંદ્રમા વરખ ૨ રાશીના હોય તે ઉંચના સમજવેા. મગળ મકર ૧૦ રાશીના હોય તે ઉંચને સમજવા. બુધ કન્યા ૬ રાશીના હાય તે ઊંચને સમજવા. ગુરૂ કર્ક ૪ રાશીના હોય તે ઉંચના સમજવા. શુક્ર મીન ૧૨ રાશીના હોષ તે ઊંચને સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
IRII
www.jainelibrary.org