________________
२४
બાર આવર્ત–એટલે શરીરના વ્યાપાર રૂપ સૂત્રાભિધાન ગર્ભિત કાયવ્યાપાર વિશેષ જાણવા. તે બે વાંદણામાં થઈને બાર આવર્ત જાણવા. એક વાંદણે છ આવર્ત થાય તે આ પ્રમાણેપ્રથમ ત્રણ આવર્ત “અ” “ર” જી” એ બે બે અક્ષરે થાય. એટલે પિતાના હાથના બે તળાં ગુરુચરણેક લગાડે તથા ઉત્તાન હાથે પિતાને લલાટદેશ સ્પર્શે. ગુરુચરણે હસ્ત લગાડતા પહેલે અક્ષર અને લલાટે હાથ લગાડતાં બીજે અક્ષર એલ. એમ એ ત્રણ પદ બોલતાં ત્રણ આવર્ત. પછી હાથ જોડી “વળતો પર્યત બેલે અને ત્યાંથી બીજા ત્રણ આવર્ત ત્રણ ત્રણ અક્ષરના જાણવા. તેમાં એક અક્ષર ગુરુચરણે લગાડતાં, બીજો અક્ષર ઉત્તાન હાથે વચ્ચે વિશ્રામરૂપ કહે અને ત્રીજો અક્ષર લલાટદેશે હાથ લગાડતાં બોલે. જેમ “ મે” “ ” “ક ” એવા ત્રણ આવર્ત ત્રણ ત્રણ અક્ષરના જાણવા. એ પ્રથમ વાંદણ છે અને બીજે વાંઢણે છ કુલ બાર આવર્ત જાણવા.
રાફિર એટલે ચાર વાર શિર નમાવવું. તે પહેલા ત્રણ આવર્ત થયા પછી એકવાર અને બીજા ત્રણ આવર્ત થયા પછી એકવાર એમ એક વાંદણામાં બે વખત અને એમાં થઈને ચાર વખત મસ્તક નમાડવું તે.
ત્રિગુપ્ત એટલે મન વચન અને કાયા એ ત્રણને વાંદણું દેતા અન્યવ્યાપારથી ગોપવી રાખવા એ ત્રણ ગુપ્તિ.
વે એટલે બે વાર ગુરુની આજ્ઞા માગી અવગ્રહમાં પ્રવેશ કરે ત, અને પર્વ નિઝમ એટલે એકવાર નીકળવું. તે આ પ્રમાણે –પ્રથમ વાંદણે આજ્ઞા માગી “નિલ”િ કહી સંડાસા
“ગુરુચરણની સ્થાપના શ્રાવક મુહપત્તિથી અને સાધુ આઘાથી કરે છે. ( શરીર ફરતે ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org