SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ चत्तारि अंगुलाई, पुरओ उणाई जथ्थ पच्छीमओ। पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥ પગના આગળના અંગુલિ તરફના પહેચાને માહામાં ચાર આંગળને અંતર અને પાછળની બાજુના ભાગમાં મહે માંહે ચાર અંગુલથી ઓછા અંતર રાખી ઉભું રહેવું તે જિનમુદ્રા.” એ પ્રમાણે દેવવંદન કરીને ચાર ક્ષમાશ્રમણ પૂર્વક માનવું વિગેરે બેલી ગુરુમહારાજાને વંદન કરવું અને પછી શ્રાવક છા સમસ્ત શ્રાવ વંદુ એમ બેલે. એ પ્રમાણે ચારિત્રાચારદિની શુદ્ધિ કરવાના વિધિને વિષે તે સંબંધી કાર્યસિદ્ધિને ઈચ્છનારે શ્રાવક, ચારિત્રાચારાદિના આરાધક ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ મહારાજાને સમ્યક પ્રકારે નમસ્કાર કરી અતિચારરૂપ ભારથી ભરેલો હોય તેમ કાયરૂપ યષ્ટિ નીચી નમાવી-શિર ભૂતળે સ્થાપી–સકલ અતિચારનું બીજક વવ વસિષ' એ સૂત્ર બેલે. એ સૂત્ર સર્વ પ્રતિકમણનું બીજક જાણવું. બીજકના ઉપન્યાસવડે ભગવંતના દર્શનને વિષે સર્વ અર્થની સામાન્ય વિશેષ રૂપતા પમાય છે. બીજા પણ ઘણું ને વિષે એવા બીજક હોય છે, તે પ્રમાણે અત્રે પણ જાણવું. એ સૂત્રને અર્થ આ પ્રમાણે છે-“સર્વે દિવસ સંબંધી અતિચારદુશ્ચિતિત એટલે દ્વેષાદિકવડે દુષ્ટકાર્યો ચિતવવાથી થયા હોય તે– દુર્ભાષિત એટલે ઉપગ રહિત અનિષ્ટ દુષ્ટાદિ ભાષા બેલ * આ પ્રમાણે બેસવાનું પ્રવર્તન કેટલેક સ્થાન નથી પણ શાક્ત છે માટે બોલવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy