________________
અન્યાંતરિત અંગુલિ એટલે બે હાથની દશે અંગુલિ અન્ય અંતરિત અને કમલના ડોડાને આકારે જોડીને કીધા એવા બે હાથ તથા પેટ ઉપર કેણિ સંસ્થિત રહી છે જેની– એવે પ્રકારે રહેવું તે ગમુદ્રા જાણવી.”
ચતુર્વિશતિ સ્તવાદિ બીજા પાઠમાં પણ ગમુદ્રા જાણવી. એમાં કેઈ આશંકા કરે કે લવામામ સૂત્રને વિષે તે “વામ જાનુ સમાકુંચિત, દક્ષિણ જાનુ જમીન ઉપર વિન્યસ્તા અને લલાટપટે ઘટિત કર કુનલ” એ પ્રમાણે રહીને શિકસ્તવ બેલવાનું કહ્યું છે તેનું કેમ ? તે તેઓએ જાણવું કે એ પણ સત્ય છે પરંતુ એમ જ કરવું અને બીજી રીતે યુક્ત નથી એમ કહેવું ઘટિત નથી; કારણ કે શાતિસૂત્રમાં પર્યકાસને બેસવું અને કરકરકઈ શિધિનિવેશિત| કરી શકસ્તવ બેલિવું એમ દેખાડ્યું છે. વળી શ્રીહરિમાવા ચૈત્યવંદન કૃત્તિને વિષે ક્ષિતિ ઉપર જાનુ સ્થાપન કરી, કરતલ મસ્તકે રાખી, ભુવનગુરુને વિષે નયન મન સ્થાપન કરી પ્રણિપાત દંડક બોલવું એમ કહ્યું છે. એમ વિવિધ વિધિ દર્શાવેલ છે તે સર્વે પ્રમાણ છે. કારણ કે તે સર્વે પ્રમાણુ ગ્રંથને વિષે કહેલ છે અને વિશેષ પ્રકારે વિનયને સૂચવનાર છે, તેથી કેઈ પણ વિધિને નિષેધ કર એ યુક્ત નથી. એમ ગમુદ્રાએ શકસ્તવનું પઠન કરવું એ વિધિત નથી “દત દયાળ ઈત્યાદિ દંડક પાઠમાં જિનમુદ્રા તથા યોગ મુદ્રા ઉભયને વેગ છે. કાઉસગ્નમાં માત્ર જિનમુદ્રાએ રહેવાનું છે. જિનમુદ્રા નીચે પ્રમાણે
* સંકોચેલે, 1 સ્થાપેલ + કપાળ સાથે લગાડેલી બે હાથની અંજલી. હું હસ્ત કમળને ડેડે (બંને હાથ ભેગા કરેલા.) || મસ્તકે સ્થાપન કરવા તે - જિનમુદ્રા પગ આશ્રિત અને ગમુદ્રા હસ્તાશ્રિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org