________________
અધિષ્ઠાતાની છ નિમિતે ભક્તિને લાભ મળે તે માટે કાસર્ગ કરવામાં આવે છે. અને તે પ્રમાણે ત્રણે કાત્સર્ગની આદિમાં “વરબા” વિગેરે છ પદ બલવામાં આવે છે.
બત્તિના” એટલે “પ્રભુને વંદન કરવાથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગ કરવાથી થાઓ” એમ પ્રાર્થના છે. “પૂમળત્તિબા એટલે “પ્રભુની વિવિધ પ્રકારે પૂજન કરવાથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગ કરવાથી થાઓ એમ પ્રાર્થના છે. “સવિત્તિમા” એટલે “જિનેશ્વરને આભરણ ચઢાવવા પ્રમુખ સત્કારાદિથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગથી થાઓ એમ પ્રાર્થના છે. “તમત્તા એટલે “જિનેશ્વરની સ્તવન-ગુણાદિ કહેવાથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગથી થાઓ” એમ પ્રાર્થના છે. “હિસ્ટામવત્તિ ” અને “નિવરજવરમા” એટલે “કાત્સગથી સમકિતને લાભ થાઓ, અને નિરૂપસર્ગ તે જન્મજરામરણાદિકથી રહિતપણું થાઓ” આવા હેતપૂર્વક ત્રણ કાર્યોત્સર્ગ કરવામાં આવે છે, અને ચોથે કાર્યોત્સર્ગ સમ્યગદ્રષ્ટિ દેવતાઓના સ્મરણને અર્થે કરવામાં આવે છે.
એ દેવવંદનને વિષે મુદ્રાવિધિ આ પ્રમાણે જાણવી. સમય તેવભૂતિ ચંદ્ર પવારા વૃત્તિ પ્રમાણે પ્રણિપાત દંડક (નમુન શ્રુણું) ની આદિ અને અવસાનમાં પંચાંગ મુદ્રાએ પ્રણામ કરો. પંચાંગ-તે બે જાન, બે હસ્ત અને મસ્તક એ જાણવા. એ પંચાંગ મુદ્રા અંગવિન્યાસ વિશેષ રૂપપણુથી ગમુદ્રાવત્ જાણવી. યેગમુદ્રાનું સ્વરૂપ દેવા માર્ગમાં આ પ્રમાણે કહ્યું છે.
अन्नुणंतरि अंगुलि, कोसागारेहिं दोहिं हथ्थेहिं । पिट्टोवरि कुप्परिसं, ठिएहिं तह जोग मुद्दत्ति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org