________________
કાર તે વિરતા નામે ભાગ્યની વૃત્તિ આદિકના અનુ સારથી જાણવા. બાકીના ત્રણ અધિકાર શ્રુતની પરંપરાથી એટલે સિદ્ધાંતના વ્યાખ્યાનની પરે તથા ગીતાર્થ સંપ્રદાયથી જાણવાસાવર સૂત્રની ચૂળ તથા પ્રતિ મણ ઝૂ મળે એ અધિકાર સંબંધી કહ્યું છે, તેથી તે અધિકાર પણ શ્રુતમય જાણવા.
એ પ્રમાણેના બાર અધિકારે કરીને દેવવંદન કરવામાં આવે છે. પ્રતિક્રમણ સૂત્રોના અર્થ ધારણ કરનારને આ વિષય સમજવાનું વધારે સરળ પડે છે. એના અંતરમાં ચાર સ્તુતિ બોલાય છે, તે પણ દેવવંદન નિમિત્તે શકસ્તવ અને ચેત્યસ્તવ બેલી પ્રસ્તુત અંગીકાર કરેલા વશમાંથી જે કઈ તીર્થંકર મહારાજા તેને “અધિકૃતજિન” કહીએ અને તેથી પ્રથમ સ્તુતિ તે એક જિનની જાણવી. દરેક સ્તુતિડામાં પ્રથમ સ્તુતિમાં અધિકાર પણ તે જ હોય છે. તેથીજ કાત્સર્ગ કરવાના સમયે “મહંત યા મિક્રિ એમ બેલ વામાં આવે છે. બીજી સ્તુતિ સર્વ તીર્થકરોની સાધારણ ભક્તિરૂપ હોય છે અને તે “નામસ્તવ” બેલ્યા પછી “સોળે સહિત ૨ાયા મિડિલ એમ બેલી કાર્યોત્સર્ગ કર્યા પછી બેલવામાં આવે છે. ત્રીજી સ્તુતિ શ્રુત-સિદ્ધાંતની હાય છે અને તે શ્રુતસ્તવ બેલ્યા પછી કુકરર મારો નિ જાફર” એમ પાઠ ભણું કાર્યોત્સર્ગ કર્યા પછી બેલવામાં આવે છે. જેથી સ્તુતિ જિનશાસનના વૈયાવૃત્ય કરનાર સમ્યગદ્રષ્ટિ દેવતાઓની હોય છે અને તેથી સિદ્ધસ્તવ બેલ્યા પછી હૈયાં વરાળ એ સૂત્ર બેલી કાર્યોત્સર્ગ કરીને બેલવામાં આવે છે. એમાં પ્રથમ ત્રણ સ્તુતિ જેની બોલવામાં આવે છે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org