________________
વાથી થયા હોય તે-દુૌષિત એટલે ઉપગ રહિત હાલવા ચાલવાથી તથા કામાસનાદિક કાર્યની દુષ્ટ ચેષ્ટા રૂપ પ્રવૃત્તિ કરવાથી થયા હોય તે-મારા મિથ્યા થાઓ.” આખા પ્રતિકમણને હેતુ આજ છે. પ્રતિકમણમાં આ સર્વે કિયા વિસ્તારથી કરવાની છે, માટે આ સૂત્રને બીજક રૂપ જાણવું.
પછી ઉઠીને પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિને અર્થે ધાર્મિત સામા” અને “પુછામ ન કાઉક્સ' વિગેરે સૂત્રે બેલી કાયેત્સર્ગ કરે. - સમીક્ષક-જ્ઞાનાચારાદિકની શુદ્ધિ અર્થે કાર્યોત્સર્ગ કર્યા શિવાય પ્રથમજ ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાર્યોત્સર્ગ કરે તેનું શું કારણ?
ઉત્તર–જ્ઞાનાદિને વિષે ચારિત્ર એ શ્રેષ્ઠ છે, કારણ કે એ મુક્તિનું અનંતર કારણ છે અને જ્ઞાનાદિ પરંપર કારણ છે. સંપૂર્ણ ચારિત્ર જે યથાખ્યાત તે શિલેશી અવસ્થાને વિષેજ પ્રાપ્ત થાય છે અને તદનંતર પ્રાણી અવશ્ય મુક્તિ પામે છે. સંપૂર્ણ જ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાણીને મેહની આદિ ચાર ઘાતી કમને ક્ષય થવાથી થાય છે પણ તદનંતર અવશ્ય મુક્તિ પ્રાપ્ત થતી નથી; કારણ કે જ્ઞાન પામ્યા પછી કેવળી અવસ્થામાં આયુષ્ય હોય તે વિચારે છે. જઘન્યથી કઈ પ્રાણુ અંતગડકેવળી થાય તે પણ તેને સગી અગી ગુણસ્થાનકના ભાવથી એક અંત
હૂર્તનું અંતર હોય છે એટલે કેવળ જ્ઞાન થયા પછી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય અને તે પછી પ્રાણી મુક્ત થાય. કહ્યું છે કે
• આયુષ્યને અતિજ કેવળજ્ઞાન થયું હોય અને ત્યાર પછી તરતજ જે મેક્ષે જાય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org